SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ચોવીસમું ] સ્થાનાંગસૂત્ર છે. મંદિર સ્વામીજીઉત્તર દે છે ભારતમાં કોઈ તીર્થકર નથી, કોઈ કેવલી નથી. આ ઉત્તર આપીને પણ ગૃહસ્થપણામાં આવી રીતે પુત્ર કેવળજ્ઞાન પામેલા છે. પહેલાં નિષેધ કર્યો તે સાચો કે ખોટો ? એ ગૃહસ્થપણામાં કેવળજ્ઞાની છતાં વ્યવહારથી ગણા નહિ તેથી નિષેધ કર્યો. બાહ્ય આચાર–પ્રવૃત્તિ હોય તો જ અત્યંતરને પણ વ્યવહાર. બાહ્ય હોય એટલે અત્યંતર માનવાને બંધાયેલા. અત્યંતર હોય છતાં બહારનું માનવાને ન બંધાયેલા. જે કૂર્માપુ એ વેવ નથી લીધે તે માબાપ આવી રીતે પ્રતિબોધ પામે તે માટે–પ્રતિબોધને માટે. પિતે ઉચિતતા દેખે તો માબાપના પ્રતિબોધને માટે વેષ ન લે. બાહ્ય વ્યવહારને અંગે અંદરનું માનવાને બંધાયેલા " હીરસૂરિજી પાલખીમાં બેસીને કેમ ન ગયા? હીરસૂરિ અતિશય જ્ઞાની ન હતા. ન ગયા તેથી અકબરને પ્રતિબંધ છે. દ્રવ્ય જયાં ચકખું હોય ત્યાં ભાવ ચેક માનવાને જે વિરુદ્ધ કારણ ન હોય તે બંધાયેલા છીએ. એવું ન હોય તે કરોડો સાધુ હોય. તે સંખ્યા કટિ પૃથફત્વની કહી છે. એમાં કોણ કયા ભાવે વર્તે છે તે શી રીતે જાણવું ? એક જ ગચ્છમાં નિશ્ચયથી કોણ કયા ભાવથી વર્તે છે તે કોણ જાણે? વ્યવહારથી વર્તતા ચારિત્રમાં નિશ્ચય કે અંતર્ગત જોવાની જરૂર નહિ. તે જણાય ત્યારે વર્જવાને. જણાય નહિ ત્યાં સુધી માનવાને બંધાયેલા. જે પ્રથમ ચારિત્ર-સ્થિત તે વંદન કરવા લાયક છે. બાહ્ય વ્યવહારને અંગે અંદરનું માનવાને બંધાયેલા. કરડે સાધુ વખત કરોડો માનવાનું થયું હશે, તે પણ ભાવ જાણુને માનવાનું નહિ. જગતને દોરવનાર તે બાહ્ય આચાર જ અંદરની પરિણતિ કેવલી જાણે, તે જ્યાં સુધી અતિશય જ્ઞાન ન થાય ત્યાં સુધી કોઈને માનવા નહિ ! દેવગુરુધર્મને માન્યા વિના
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy