________________
સુડતાલીસમું ] સ્થાનાંગમત્ર
[ ૨૫ કર્મો આપણા ઉપર ઘા કરી રહ્યા છે તેની દરકાર નથી. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ઘાતી કહેવાય છે
પ્રશ્ન-યાખ્યાન સાંભળતી વખત જ્ઞાનાવરણીય કર્મ બંધાય? સમાધાન અહીં રસોળી થઈ. સેળીને વિકાર થઈ ગયો. મારા ખોરાકમાંથી આને પોષણ મળે તે મરછ રૂંવાડેય નથી, છતાં રસેળીને પિષણ મળ્યા વિના રહે નહિ, જે જ્ઞાનાવરણીય પૂર્વે બાંધ્યા છે તે ભોગવીએ છીએ. તે ભગવતી વખતે કર્મ પ્રકૃતિ જે બંધાય છે તેમાંથી તેને ભાગ પડે,
અજવાળી તોય રાત્રિ સંકા-પૂજા, સામાયિક નિર્જરાની ક્રિયા, તેમાં બંધ શાને? સમાધાન-નિર્જરાના અધ્યવસાય સાથે રાગદ્વેષ ખરા. રાગદ્વેષ ઘાતીને લાવવાનું કામ કરે. જેમ અજવાળી તેય રાત્રિ. અપ્રમત્ત દશામાં (૭ વગેરે ગુણસ્થાનમાં) જ્ઞાનાવરણીયને બંધ ચાલુ છે. દશમાના છેડા સુધી બંધાય. અગિયારમે પહેચે ત્યારે જ્ઞાનાવરણયને બંધ રોકાય.
કરેાએ આપે તોય વિકારનું પોષણ ચાલુ
પ્રશ્ન-ઉપાધિ મટી જાય તે વખતે સમાધિસ્થ પુરુષને બંધ ચાલતો રહે કે નહિ ? સમાધાન-ભોજન કરીને સૂઈ ગયો છે, ઊંધમાં પડમા પણ પિષણ તે મળે છે. વિકારનું પિષણ તે ક ર્મ આપો તે પણ ચાલુ રહે, તેમ બંધ ચાલતું રહે.
સાળે એટલે બાપ કરતાં બડે હવે મૂળ વાત પર આવે-આ જીવ અનાદિકાળથી સમયે સમયે આત્માના ગુણે ઉપર ઘા કરનાર અને આત્માની ખરાબી કરનાર ઉપર ચેટ (રાવ) ધારતું નથી. એને તો માને છે સાળે. સાળો એટલે બાપ કરતાં બડે. એનું શું થાય? અને પિતાના કરતાં આ શરીર વધે. આત્માનું ચાહે તે થાય તેની ફિકર નહિ. આ દશા ધમ, સમ્યગ્દષ્ટિને એક અંશે પણ શોભે છે? સમજીએ છીએ, કરીએ છીએ, ઉત્તરરૂપે કરીએ છીએ પણ “આત્મા એ સ્થિતિમાં