SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન કરી બધી ક્રીડે ભૂલાવી દીધી, કહે કે મારું નહિ. એમ કહી રાજીનામાં અપાવ્યાં. ધનમાલ, મિલ્કત, બેરીકરાને અંગે દે રાજીનામું. જિનેશ્વર મહારાજ એ શરત દાખલ કરે છે, બધાનાં રાજીનામાં દે, “ર કg'. પહેલું લખ “મન' કરતા હતા તે “મન'નું સાધ્ય કઢાવી નાંખ્યું. મારું નહિ એમ કબુલ કર. તારું શું? સર્વ પ્રાણાતિપાતથી વિરમણ. ક્રીડ, સાધ્યની પહેલી કલમ સર્વ પ્રાણાતિપાતથી વિરમણ. આ ક્રીડે વર્તવું પડશે. તેને પોષણ મળશે અગર ન મળે, શરીરને કબલ કરે છે, પણ આ સાચવવું પડશે, તેને અંગે વિચાર કરાવાય છે. બે વાક્ય જુદાં બોલવા પડે છે “ મા માત્ર સવાલો ઉપવાયા રે ” પછી પચ્ચક્ખામ આ છે, અને તેને અંગે વિરમું છું. આ પહેલા મહાવ્રતનું સ્વરૂપ, પછી તેને અંગી કાર. પહેલાં જાણીબુઝીને અકલ હશિયારીથી સહી કરું છું એ નકકી કર્યું, પહેલાં પચ્ચકખામિ ન રાખ્યું. પણ પહેલું મહત્રત સર્વ પ્રાણાતિપાતથી વિરમવું, પછી સર્વ પ્રકારના પચ્ચક્ખાણ કરું છું એમ કહ્યું. પહેલાં દસ્તાવેજ વાંચ્યા પછી સહી કરી. જિનેશ્વરે–તેમના ધર્મો બાહ્ય સુખ, તેને સાધને, તેની આખી ક્રિીડ ફેરવી નાખી. દયાના ઇંતેજામ માટે જગતને બીજો એકે ધમ નથી– પ્રાણાતિપાત–વિરમણને પહેલાં વ્રત તરીકે સ્થાન કેમ? મૃષાવાદ વિરમણને અંગે ક્રીડે રાખનારા હોય કે જુઠું ન બોલવું, કાઈ પણ પ્રકારે હિંસા થાય તો તે મારે પાલવે તેમ નથી તેવો દસ્તાવેજ. જીવહિંસા કરનારા સાથે લેવડ–દેવડ ન રાખીએ. પહેલા મહાવ્રત તરીકે આ વ્રત છે. સભાના ઉદ્દેશ જગતને ન્યાલ કરી દે તેવા છે પણ કાગળને શોભાવે તેમ તમે ક્રીડ રાખી તે કાગળીઆ શોભાવન રી. જે ઉદેશ ધરાવે અને તેને લાયક બંદોબસ્ત-ઈતિજામ કરે તે તે ઉદેશ કાગળીએ રહેલ ન કહેવાય. ધર્મને નામે, યમને નિયમને નામે અહિંસાને એટલે હિંસા છોડવી જોઈએ એમ તે કબૂલ કરનારા બધા છે, ને કહે છે કે નહિ થાત સમૂતાનિ ! તારા રૂપીડન. પણ ક્રોડ,
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy