________________
૨૩૦ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન કારની ધારાં. જેતા જાય. કેમ બળે નહિ? આવાની ઉપર ઉપકારમાં ફરક પડતો નથી. આત્માની કઇ સ્થિતિ! બીજી વખત, ત્રીજી વખત જવાળા વરસાવી. તેની ઉપર પણ ઉદ્ધારની બુદ્ધિ. કઈ સ્થિતિ એ! વીતરાગ દશામાં તે રહે પણ આ વખતે કે જ્યાં રાગની સત્તામાંથી નીકળી ગયા નથી, જ્યાં ત્રણ ત્રણ વખત ઝેરી ગેસ ફેકે છે. મારી જવાળા આની ઉપર અસર કરતી નથી એ નિશ્ચય કર્યો. જે જવાળાએ ઝાડાના ઝાડા, વનના વન બાળી નાંખ્યાં. તેની જવાળા ભગવાન ઉપર ત્રણ વખત વરસાવી, આથી એ હૃદય કમળ ઉપર ભાર પડે છે. તે કમળ કેમ ઉઘડતું નથી. જેમ સુદર્શન શેઠને સાત વખત રાળીએ ચઢાવ્યા છતાં તૂટી ગઈ, તરવાર છેવટે તૂટી ગઈ. તેમ ડંખીને પણ મારી નાંખ્યું એમ ચંડકોશિયાને થયું. એવાને માર્ગમાં લાવવાની દષ્ટિ. કઈ છાતી કામ કરતી હશે! પહેચે એટલા નાંખી દીધા, ત્રણ વખત આગ વરસાવી છેવટે ડંખ માર્યો. હથિયાર ખૂટયાં. હવે કાંઇ નથી એમ થયું, ત્યારે ચંડકેશિયે વિલે પડે. ભરત પાંચે યુદ્ધમાં હારી ગયા તે વખતે પોતાની શક્તિને અંગે કેટલું વીલખાપણું આવ્યું હશે ! પહેલા ન’બરને વિવાથી હેય, દાખલો ન આવડે તે વખતે જે કાળજું કપાય તે બીજાને સૂઝે નહિ, બીજે સમજી શકે નહિ. ચંડકૅશિ અપ્રતિહત શકિતવાળો, જ ગલમાં જાનવરને ન રહેવા દે, મનુષ્યને ન આવવા દે. જ ગલને ચક્રવતી થયેલે, તેણે પિતાના બધાં હથિયાર ફેંકી દીધા. બીજું હથિયાર ન ર. તે વખતે શી દશા થઈ હશે! પરોપકારરૂપી હાથીની દષ્ટિમાં કે ચાલમાં ફરક પડતો નથી. એ દુષ્ટ, પાપી એમ કહેવાનું નહિ. ભૂજ, બજ, ચંડકણિયા! હે ચંશિયા! તું સમજ, સામાન્ય નખ લાગે છે ત્યાં એ વાત કહી જુઓ! અગ્નિની જવાળામાં એ પાઠ આપણને ક્યાંથી આવવાને! ત્રણ વખત ચંકેશિયાએ અગ્નિની ભઠ્ઠી સળગાવી. જ્યાં વૃષ્ટિ વરસી રહી છે. ડંખ મારીને મારી નાંખવા સુધી પહેચાય છે, ત્યાં બૂઝ બુઝ ચંડશિયા મા