SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન કાઢી લ તે અપવાદ. જિનેશ્વરનું પૂજન શ્રાવકને ઉચિત. કોઈ કંદમૂળ ખાતે હેય તેથી ભગવાનને કંદમૂળનું નૈવેદ્ય ધરે તે પાલવે નહિ. શ્રાવકધામમાં ન ક૫તી ચીજ ચઢાવાય નહિ. તેમ થાય તે ઉત્સર્ગની ઘોર ખેરાઈ જાય. દયા-બુદ્ધિ રહી નહિ. એકેંદ્રિયના ભોગે પદ્રિયનું રક્ષણ, પણ પચેંતિયને જે ભોગ લે છે તેની દયા માં રહી? વચનની શાહુકારી સાથે ક્રિયાની શુદ્ધિ હેય તેમ મનાય . હિંસા છોડવાની વાત જે ધર્મમાં હોય તે ધર્મ નિષેધની અપેક્ષાએ કસ શુદ્ધ થશે. વચનના દેવાળિયા કેઈક જ હેય વચનના સામાન્ય રીતે બધા શાહુકાર હેય. કાલે દેવાળું કાઢવું હોય, તે પણ હમણુ ભીડ પડી છે કાલે સવારે આપી દઈશ એમ કહીને લઈ જાય. ખૂન કરે, પુરાવા મળે, કોર્ટ ખૂની માને છે પણ ગુનેગાર તે તેમજ બોલે કે હું મને બિનગુનેગાર જણાવું છું. તે પછી દુનિયામાં પિતાને ગુનેગાર ગણાવવા કેણ માગે છે? હિંસાના નિષેધ માટે, દયાના અંગીકાર માટે, કોઈ પણ ધર્મવાળાને હિંસા ન કરજે એમ કહ્યા વિના ચાલતું નથી. “તુલસી યા ન છોડીએ, જબ લગ ઘટમેં પ્રાણુ વચનની શાહકારી. વચનની શાહુકારી છતાં ક્રિયાની શુદ્ધિ હોય તે જ મનાય. આથી તાપશુદ્ધિ, છેદશુદ્ધિ, દયાપાલનને અંગે જરૂરી તે અગ્રે વર્તમાન. વ્યાખ્યાન : ૪૫ કરતૂરી તો સુગંધ ફેંકે ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજ ભવ્ય છના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિને માટે, મેક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે, ભાવના જે પાંચ ભેદ તે જણાવી ગયા; તેમાં વિનિયોગને મુદ્દો એ જ કે “પિતાને મળેલ ગુણ સંસારથી તારનારે છે. આ જે વસ્યું હોય, એ ગુણને તારનાર તરીકે અદ્વિતીય સાધન
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy