SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન ત્રસકાયની જયણા ઉપર. નિરપરાધી ત્રસકાયને ન મારવા, તે જાતનું પચ્ચકખાણુ-વ્રત છે, તેા તે લૌકિકદૃષ્ટિ કહેવીને સ્થાવરના બચાવની વાત નહિ. સમાધાન-બેશક લૌકિક દૃષ્ટિ ગણુવી. શ્રાવકની સ્થિતિ એકલી સકાય પરત્વે રહે પણ સ્થાવરકાયની યા ચાલી જાય તા શ્રાવકના ધમ લૌકિક થઇ જાય. સ્થાવર જીવાથી નિરપેક્ષ બુદ્ધિવાળા, થાવર જીવાની હિંસા નહિ માનનારા તે શ્રાવકના ધમ માં નથી. પચ્ચકખ઼ાણુ ત્રસજીવને જાણીજોઈને નિરપરાધીને અપેક્ષા વગર મારવા નહિ તેવાં કરે છે. સ્થાવરની હિંસામાં પાપ નથી એમ માનતા નથી. સ્થાવરની હિંસા થઈ, કંઇ નહિ, ફિકર નહિ, અડચણુ શી? એવી બુદ્ધિ થઈ જાય તે લૌકિક દૃષ્ટિ થઇ જાય. લૌકિક દૃષ્ટિમાં અને શ્રાવકધમમાં આ ફેર છે. સ્થાવરની હિંસા વવા લાયક તે લાગી છે પરૢ વજી શકતા નથી. પચ્ચકખાણુ નથી લઈ શકતા પશુ સ્થાવરની હિંસા ડૂબાડનારી છે એમ તે માને છે. ગુણુત્રા સ્થાવરની યાને માટે છે. ક્રિશાપરિમાણ તા નાગકુમાર સમાન ક્રિશાનું પરિમાણુ કરીને કામ શું ? દિશાનું પરિમાણ કરે કે ન કરા, ત્રસજીવની હિંસાના પચ્ચકખાણુ તે ચાલુ જ છે ને? પાલીતાણા પુરતાં જીવહિંસાના પચ્ચકખાણુ કરું છું એવું તેા ખેલ્યા નથી ને! અહીં હાઉ ખીજી કાઇ પણ જગા પર હાઉ, નિરપરાધી જીવતે નહિ મારવાનાં પચ્ચકખાણુ છે માટે દિશાપરિમાણુ કરવાની જરૂર. ત્રસની હિ'સાનાં તે પચ્ચકખાણ છે પછી દિશા પરિમાણુ કરે કે ન કરે તેા શુ'? ખતે જગામાં પચ્ચકખાણુ છે, જે સ્થાવરની હિ’સા છૂટી છે તેની પણ બધી. એટલે ત્રસની હિંસા છૂટી છે તેમાં ના નહિ પણ લાસના થેાલ કરવાને શિાના પ્રતિખંધ કર્યાં. લાભસમુદ્ર ઊછળી રહ્યો છે. જ્યાં જ્યાં લાલ દેખે ત્યાં ફરી વળે. દરિયા વગર શકટાર્ક જેટલી જગા પર શ્રુસાય તેટલી જગા પર ઘૂસી જાય છે. જેમ નવા નવા સકા ઊઠે છે તેમ દરિયામાં મેજાએ ઊઠે
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy