SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન અધિક ચેથા ગુણઠાણુની સ્થિતિ રાખી છે તે આથી. હાજરી આપે તેમાં ભાગ મળે દેશવિરતિ એ સર્વવિરતિની તાલીમ. સાધુ થવાની નિશાની. છેલ્લાં ચાર વ્રતનું નામ સાધુપણાની શિક્ષા અતિથિસંવિભાગ એટલે સર્વવિરતિ તરફ એકસરખી ભક્તિ નથી મળી તેથી સોદો કરે છે. બાનું આપે છે. જે ગુણ નથી મળી શકતા, મેળવે છે એ ચક્ક છે. જેમ અનાજ ખાવા જોઈએ છે, કોઠાર ખાલી છે તો ખેતરમાં વાવેતર કરવું પડે તેમ સાધુતા, સર્વવિરતિ એ ક્ષેત્ર છે. એની અંદર વાવેતર કરું છું. એમના મોક્ષના અનુષ્ઠાનમાં મદદ કરનાર થાઉં છું. દુનિયામાં હાજરી આપે તે તેમાં ભાગ મળે તેમ સર્વવિરતિમાં મદદગાર થાઉં તો ભાગ કેમ ન પડે ? એમાં શિક્ષાવ્રતની શીખવાની વૃત્તિ આવે છે. શંકા-સુપાત્રે દાન કરે છે તે શું કરે છે, શું છેડે છે? સમાધાન-દુષ્કર કરે છે, દુત્યજ છોડે છે. શંકા-લેટી પાણી, રોટલીને ટુકડો આપે તેમાં દુષ્કર શું કર્યું? શું દુસ્ય જ છેડયું? સમાધાન-દશ હજાર કરતાવેજ લખાવ્યો. નીચે સહી કરી. તેમાં શાહી કેટલી વપરાઈ તેની કિંમત કાંઈ નહિ. કલમ ઘસાયાની કિંમત કાંઈ નહિ. આંચકો શાને આવે છે? જોખમદારીને આવે છે. કલમ ઘસાયાને, શાહીને આંચકે નથી. લેટી પાણી, રેટીને ટૂકડે આપે તેમાં સંયમની ધારણ થઈ, એ દુષ્કર થયું મમતા છૂટી એ દત્યજ થયું, મને સંયમ મળે એ બુદ્ધિથી સંજમવાળાને મદદ કરે છે. આપે છે ટુકડો પણ જે આપે છે તે બધું છોડવાના બહાના તરીકે આપે છે. લાખની મિત છોડવી-છોડવાને લાયકને થાઉં તે માટે આપે છે. ત્યાગમાં મદદ, ત્યાગ મેળવવા માટે આપે છે. રોટીના ટુકડાની કિમત નથી પણ બાના તરીકે આપે છે તેની કિંમત છે. સંસાર ઉપાધિમય છે. દ્ધિ રખડાવનારી ચીજ છે. મહાત્માને ત્યાગમાં મદદ કરું તો ત્યાગ મેળવનાર થાઉં. આથી લેટી પાણી, ને રેટીને ટુકડે, સંયમનું બહાનું. આથી અતિથિ
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy