SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬] સ્થાનાગસરા [ વ્યાખ્યાન દારના હાથમાં વહીવટ છે. તેને શોભાની પડી હેય, પણ ધર્મિષ્ઠોને ધર્મની પડી હોય. ઈલેકિટ્રક શોભાને માટે કરે છે, ભાવના શી છે? ઘીનું તત્વ સમજે નથી. મેટું દેરાસર, એક દી કર્યો, તેથી ચાલે નહિ. લાઈટથી ઘીના દીવાને ધક્કો લાગ્યા છે. જ્યાં પરિણામ બારું આવવાનું હોય ત્યાં બંધ રહેવું જોઈએ. લાઈટને અંગે ઘણાં દર્શન કરવા આવે છે, એમ જે કહે તે વેશ્યાને નચાવે તે ઘણું આવે. અહીં લેકેના આવવા ઉપર તત્ત્વ નથી. પ્રભુના દર્શનમાં સુગંધને હઠાવી તો વાતાવરણ ખરાબ થવાનું. દર્શન કરવા આવવાવાળા પાંચ ટકા મુખ તરફ પણ પંચાણું ટકા રચના કરી હોય તે જોઈને જાય છે. છવમાં મુખ ધારીને જેનારા કેટલા ? શણગાર કરના મૂળ ધ્યાનમાં રાખવું જોઈએ. બયારણ શું હતું? છ વાગે દહેરાસર બંધ થતાં હતાં. હવે તે જૈન શાસનમાં વેશ્યાવાડો થયો છે. કયું સાહિત્ય કેણે વાંચવું, શું પાસ થવાની. જરૂર નથી ? તીર્થકરના કહેલાં વચનને આધારે ગણધર ગૂંથે આ બંધારણ હતું. હરિભદ્રસૂરિજી, હેમચંદ્રસૂરિને કહેવું પડયું “ વાહ” “તડુ” આ પૂર્વ =ષિના વચન છે, અને તેને આધારે મનાતું. અત્યારે તે કાગળ કાળા કરતાં આવડે તે માનતા થયા. કૂવે કાણું પડયું છે. જે લોટામાં કાણું પડયું હોય તો ફેંકી દઈએ. તેમ મુદ્રણકળાને લીધે, અજ્ઞાનતાને લીધે એ બધું થયું છે. દેખેલા પ્રમાણે કરેલી ટીકા બીજા પાસે ધાવે ત્યારે પાસ થાય. અભયદેવસૂરિ સરખાને માટે આમ હતું. ભગવાનનાં વચન સાંભળવા નથી, નેવેલે વાંચવી છે અને જૈન ધર્મ સમજી લે છે, તે તે કેવો સમજાય? વસ્તુસ્થિતિ દેખવી નથી, ભગવાનની આગળ કાણુઓ નાચે, આવવાવાળાનું ધ્યાન બીજે ન હોવું જોઈએ, માટે લેકે દર્શન કરવા આવે છે તેને માટે કરવું તે ધારણા કેટલી અનુકૂળ છે?
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy