SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન થાય તેમાં દરેક ભગ્યને આનંદ આવવા જોઈએ, તા પ્રમાદ ભાવના. ગુણાત્રિકને અંગે પ્રમાદ ન હેાય તેા હિતના વિચારની કિંમત શી ? હિત થાય તે વખતે આનંદ થવા જોઈએ. હિત થાય તે વખતે આનંદ ન થાય તે હવાઈ કિલ્લેા હતેા. કેવી વચનની હુશિયારી ! મૈત્રી વગેરેના ચાર ચાર ભેદ છે. સેળભેદ એક દરે છે, તે રહેવા દઇએ. જેઓ હીનચુગુ હોય તે દરેકને સાધનની પ્રાપ્તિના વિચાર કરે. ગુણની પ્રાપ્તિ હીનગુણુને થાય. એ કરવામાં ન આવે ત્યાં હિતને વિચાર નીચેથી ગેળા કાઢી લઇને ઉતરડ સાચવવા કહેવું” તેના જેવી તે વચનની હુશિયારી છે. ગોળી કાઢવાથી ઉતરડ પડે, તેના જેવું અહી હિતતું ચિંતવન કર્યું. હિત પામ્યા તેમાં પ્રમેાદ આવ્યા, પશુ જે હિત પ્રાપ્ત નથી કરી શકયા તેને માટે કઇ રસ્તા છે? માટે કારુણ્ય-મહેરનજર. આથી મૈત્રી, પ્રમેાદ પછી કારુણ્ય ભાવના. કાંઠે હાય તા કોઈ પણ ખબર લે વ્યવહારે કરીને હેરાન થતા હેય, અવગુણે કરીતે, ષે કરીને હેરાન થતા હાય, કમે` કરીને હેરાન થતા હૈાય તેના અયાવ કેમ થાય તેને માટે કારુણ્ય ભાવના. આ ત્રણ ભાવના કહી પશુ ખાવાવાળાએ અજીરણુથી સાવચેત રહેવુ; ધીરવાવાળાએ ધલાઈ ન જાય તેથી સાવચેત રહેવુ'. ગ’જીવાળાએ તણુખનું ધ્યાન રાખવું. તેમ કારુણ્ય ભાવના કરવાવાળાએ આગળ સળગી ન જાય તેનું ધ્યાન રાખવું. જગતમાં વિચિત્ર દશા છે કે સારું કર્યું તે મેં કર્યું' ને ભૂડ ક" તા તેં કર્યું. આ કારુણ્ય ભાવનાવાળામાં પેસી ગયું હોય છે, ભેાળાભાઇ સામાયિક કરી શકતા ન હેાય, કાઈ સાધુએ એ શબ્દો કહ્યા એટલે ભેાળાભાઈએ સામાયિક કર્યુ. તે તે સાધુ શું ખેલે છે-બંદાએ સામાયિક કરાવ્યું તે? અરે! કમરાજાએ વિવર આપ્યું તે કાય થયું, જો તું કાય કરતા હોય તેા ભેાળાભાઈ (સવાય બોજા નહિ કરવાવાળા કર્યાં ઓછા હતા? વેણુમાં વહેતા વહેતા ખાંચામાં ભરાઈ
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy