SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧eo ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન ચારે કરે તે ગરમીની તાસીર ન મટે. તેવી રીતે સવારના પહેરમાં ભાવના કરી લીધી તો ચાહે તેવી પ્રવૃત્તિમાં હશે તો તેનું સંધાન ચાલ્યા કરશે. શાસ્ત્રકારો વિચારવાનું સ્થાન સવારે કહે છે ધ મે મુહૂર્તમાં ઊઠીને વ્રત, કુળ, ધર્મ વગેરે યાદ કરે. સવારે યાદ કરવાથી થયેલા સંસ્કારો આખો દિવસ ચાલે. આથી પ્રથમ એ જ સંસ્કાર હે જોઈએ-પરહિત કરવું. પરહિત ન કરી શકું તે મારા હાથે કેઈનું પણ અહિત થાવ નહિ. જે અંશે બીજાને મદદગાર બનું તે તે અંશે મારું સફળપણું. એનું નામ મૈત્રી. મૈત્રી ભાવના અમુક વિષયની ની, જીવ માત્રની હોય છે. આપણાથી અધિક ગુણી હોય તેનું હિત-ચિંતવન. આપણે ચેથે ગુણઠાણે હોઇએ, બીજે પાંચમે ગુણઠાણે હેય તે પાંચમા ગુણઠાણાવાળો છકે ગુણઠાણું પામે તે ઠીક. મૈત્રી ભાવના અમુક વિષયની નથી. જીવ માત્રની હોય છે. સર્વજીવ થિક. માત્ર એકલો ગુણવાન મૈત્રીને વિષય હેય એમ નહિ. સમગુણી, અવગુણી, દોષી જ મૈત્રીનો વિષય હાય એમ નથી. ખરેખરી હિતની કિંમત સમજયા પછી જ બીજાનું હિત મેરી ભાવનાને વિષય કોણ? કોઈ પણ જીવ હે (ચૌદ રાજલોકમાં) તે મૈત્રી ભાવનાને વિષય છે. સર્વ જીવેની મૈત્રી ભાવના, વિચારી તે હિતની કિંમત સમજ. હિ-ની કિંમત ન સમજે તે . બીજનું હિત કરે જ શાને ? ડિતને વિચારનારે ન હોય, હિતનું સ્વરૂપ સમજવામાં આવેલું ન હોય અને હિતનું ચિંતવન કર્યું, તે . તે હિતની કિંમત પેટી સમજે છે. હિતની ચિંતામાં તે જ મનુષ્ય જઈ શકે કે જે ખરેખર હિતની કિંમત સમો હેય. જેઓને હિત મળી ગયું હોય તેને તો તે ગુલામ બનીને રહે. પૈસાની કિંમત સમજનાર, પિસાદારની લડેમાં ર૩. હિતની કિંમત તે સમજેલ કે જે, જે જે હિત મેળવી શક્યા હોય, જે જે હિતના કાર્યમાં . વધેલા હેય, તેને તેને ગુલામ થઈને રહે. તેને માટે પ્રમોદ ભાવના
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy