SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ] સ્થાન ગસૂત્ર [ વ્યાખ્યાન પાપનું આવવું, પાપનું રોકાવું એ લેકાના હાથમાં. કહે-મૃષાવાદમાં પાપનું વિધાન, રોકાણ લેકેાને આધીન. સમાધાન-આવું કહેવામાં આવે તેણે સમજવું જોઇએ કે સાંભળનારની પ્રતીતિ એ જ્ઞાન છે કે નહિ? સાંભળનારને કહેનાર પ્રતીતિ ઉપાવે છે. એ પ્રતીતિ તે જ્ઞાનરૂપ છે કે નહિ ? તે પ્રતીતિ જ્ઞાનરૂપ છે તેા જે પ્રતીતિ ઊલટી થઈ, ચાહે તે! સકેત દ્વારાએ, માન્યતા દ્વારાએ ઊલટી થઈ હેાય. મે ધેાળા ચીજને કાળી કહી, સાંભળનારે માની કે ન માની તે જુદી વાત છે. મેં તા કાળી ઠરાવવા માગી. અહીં પાપસ્થાનક પદાર્થના સ્વરૂપને અંગે છે. સ્વરૂપ જણાવા માટે લાવ્યવહારના શબ્દો છે, આથી લેકવ્યવહારથી વિરુદ્ધ વચનમાં પાપ સમજીએ છીએ. દાન લેવ્યવહાર ઉપર ઉત્પન્ન ન થતું હોય તે મૃષાવાદ જેવી ચીજ ન હતી, પાપ ન હતું. ખીજાને જણાવું એ શબ્દ ખેાલવાવળાનેા હેતુ હેાય છે. શબ્દના હેતુ બીજાને જણાવવાના છે. તેમાં વિપરીત શબ્દ ખેાલવામાં આવે તે! બીજાને વિપરીત ભાન કરાવવાના પ્રયત્ન છે, આથી આત્મા પાપે ભરાય છે. વિરુદ્ધ પ્રતીતિના સાધના ન થાય તેા પાપ હુ જગતમાં તે હિંસા કબૂલ કરી હિંસા કરનારો પાપે ભરાય કે નહિ? દ્રવ્યપ્રાણેને નાશ ન થવા છતાં નાશ કરવાની ભાવનાવાળા પાપી કહેવાય. પુણ્યપાપના આધાર એતી પ્રીતિ ઉપર છે. વિરુદ્ધ પ્રતીતિના સ ધને! ન થાય તે પાપ નહિ. સત્ય ખેલવાની બુદ્ધિએ અસ ય છે.લાઇ જાય તેા પાપ ન બધે અસત્ય ખેલવાની પ્રવૃત્તએ સત્ય એલાઈ જાય તેમાં પાપ માંધે. એનેા આત્મા પ્રાયશ્ચિત્તને લાયકનેા. મૃષાવાદની નોમ પ્રતીતિજનકતા ઉપર રહેલી છે વચન એ પ્રતીતિ ઉત્પન્ન કરવા માટે છે. મૃષાવાદપણું પ્રતીતિ ઉપર આધાર રાખે છે. દુનિયાના વ્યવહાર પ્રતીતિનું સાધન છે. ગામડિયાને ગામિડયા ભાષામાં સમજાવવું પડે. ગામડામાં કેટલાક શબ્દો પ્રચલિત ન હોય માટે તેની ભાષાના શબ્દો ખેાલવા પડે. આથી તેને
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy