________________
પત્રિીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૧૨૫ દેખનારની બુમ સાંભળીને ઘરમાં પેસી ગયે. તો બંનેમાં બચાવમાં ફરક ખરો? સાંભળીને જે મકાનમાં પેસી ગયે તેને બચાવ તેમાં ફરક નથી. વાઘને દેખી બચી જવાવાળે અને સાંભળી પેસી જવાવાળે તેમાં ફરક નથી. તેમ અહીં સર્વજ્ઞ સાક્ષાત દેખી જે પદાર્થની માન્યતા ધરાવે, તેવી રીતે ચોથે રહેલો અજ્ઞાની પણ સર્વજ્ઞના વચનના આધારે માન્યતા ધરાવે તેમાં ફરક નથી. શંકા–પારકું જ્ઞ ન કામ લાગે છે? પારકું જ્ઞાન કામ ન લાગે તો એથે ક્ષાયિક કેના ઘર ? ચોથે મતિ, મૃતનું પણ ઠેકાણું હેતું નથી તો ક્ષાયિક શાના આધારે? સમાધાન–પોતે સાક્ષાત જુઓ અગર જોનારાના વચનથી માનો, આ બેમાં કંઈ પણ ફરક નથી.
વગર ક્રિયાએ તરવા માગીએ તો તરાય નહિ
જ્ઞાન દયા માટે જ. જ્ઞાનનું સાધ્ય દયા. દયા એ જ ફળ હોવાથી ફળ થઈ જાય તે જ્ઞાન છે કે ન હે બંને સરખાં. તેથી કેવળજ્ઞાન વગેરે જ્ઞાનને અધિકાર એકલા ગીતાને આપ્યો નથી. અગીતાર્થ હોય તે પણ કેવળજ્ઞાનના અધિકારી છે. કારણકે જ્ઞાન પારકું પણ કામ લાગે છે. દોડવું, ભરાવવું, પારકું કામ લાગતું નથી, પણ એ તે સ્વયં કરવું પડે. જેમ સિંહથી બચવાનું આપણા દેડવાથી જ બનવાનું, પારકા દેડે એથી આપણે બચાવ થાય જ નહિ. તેમ સર્વજ્ઞના વચનને આધારે ક્રિયા કરીએ તે પાલવે, પણ તેમના વચન વગર ક્રિયાએ તરવા માગીએ તો પાલવવાનું નથી.
ચારિત્ર ભાડૂતી ન મળે વીતરાગ પરમાત્માએ આચર્યું તેથી આત્મામાં ચારિત્ર આવી જતું નથી. ચારિત્ર ભાડૂતી નથી મળતું, જ્ઞાન ભાડૂતી મળે છે. બધાં માલ મિલકત રાખે છે પણ કાયદા કેટલા જાણે છે ? બારીસ્ટર, વકીલે પાસેથી અક્કલ મેળવી શકો છો પણ મિલકત તેમની પાસેથી મળતી નથી. કુનેહબાજી બીજાની કામ લાગે. તેમ જ્ઞાન તીર્થંકરનું આખા શાસનને કામ લાગે છે, પણ ચારિત્ર કેવલીનું, તીર્થકરનું કાઇનું કામ