SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન આવે છે તે વખતે બંધ કેટલે તેને વિચાર. તપસ્યા નિર્જરા માટે, આવતાં કર્મો રેવાં માટે શરીર ગાળી નાખીને નિર્જરા કરે. બીજી બાજુ મેં કહી તે રિથતિમાં “આંધળે વણે ને વાછરડો ખાય” તેના જેવું થાય. તેવી તપસ્યાથી સંવર, નિર્જરી કરીએ તે લાખની જો પર બદામ છે. તપસ્યા જ્ઞાન–બાનવાળી હોય તે વધારે નિજ રા. કર્મના ભાન વગરની, સંવરના ભાન વગરની અકામ નિજેરા. અકામ નિજ રામાં તો સેના સાઠે નહિ. તપસ્યા નિર્જરા કરશે પણ સેના સાઠ કરશે. તપસ્યામાં ગૃહસ્થ વિચારેમારી તપસ્યા ભલે સંવર માટે હેય પણ બંધમાં એટલો બધે ખેંચી ગયો છું કે મારા આશ્રવ, બંધના દ્વાર એટલાં બધાં જબરજસ્ત છે કે મારે તપસ્યારૂપી ધર્મ ખાળે ડૂચાવાળો છે. ગૃહસ્થને ધમેદાન ભાવના–સો ઉંદર મારી બિલ્લી હજ કરવા ચાલ્યાં. ગૃહસ્થને તેવીસ કલાક તોફાન. અર્ધો કલાક આત્મ-ભાવના. તે ખેટી નથી પણ બે ઘડી પૂરતી. તેવીસ કલાક પાપમાં પ્રવર્તવું છે. અહીં બેઠાં ત્યાં દેડાય છે, ત્યાં બેઠાં અહીં દેડાતું નથી. શ્રેણિકની રાણું ચલણ ઊંઘમાં આત્માને મુનિમય રાખે છે. શ્રેણિકના પડખામાં દુનિયાદારીથી ડૂબવાની સ્થિતિ છે છતાં આત્મા મુનિમય રાખે છે. આપત્તિની વખત એ કેમ રહેતા હશે તે વિચાર આવે ! એ ધર્માત્માને ચોવીસ કલાક ચોટ લાગેલી હતી. નાનાં બચ્ચાંએ ખાધેલું અડદનું ગુલ્લું રે દેવા છતાં જવું મુશ્કેલ પડે. મધ્યરાત્રિના વખતે જયાં શરીર ધ્રુજી ઊઠયું ત્યાં મુનિની ભાવના આવવી. ચોવીસે કલાક ચોટ એમને મુનિની ચાલતી હતા. આપણે તેવીસ કલાક છૂટા. સામાયિકના અર્ધા કલાકમાં તે શેઠ સામાયિકમાં બેઠા છે. વહુને પૂછયું, શેઠ કયાં છે? તે કહે–ઢેડવાડે. આ દશાનો એ ધર્મ. શીલ, તપ, ભાવ તો માત્ર ગણવાનાં છે. મારે ખરે ધર્મ દાનને છે, માટે ગૃહસ્થને ધર્મ દાન. જે દાનધર્મથી ચૂક્યું તે ગૃહસ્થ ધર્મથી ચૂકે. માટે મારે દાન દેવું જોઈએ. આવું
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy