SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન અલ્પ જ્ઞાન પણ ક્રિયા સહિત હોય તો જ આરાધ્ય ગોઠવવામાં પહેલું સ્થાન આચારાંગને આપ્યું. બીજા કશાને પહેલું સ્થાન આપ્યું નહિ. જગતમાં વૈદ્ય અને ડૉકટરે જગે જગો પર હેય, પણ દવા લેવાની ન હોય તે રોગનું શું થાય? દવા ન હેય, તો થાય? વૈદ્ય, ડૉકટરને ઉપયોગ દવાના ઉપયોગને અંગે છે. વૈદ્યને નાડ બતાવ્યા કરે, દવા લે નહિ તે શું થાય ? દવા વિના મોટે ધનવંતરી રોગ મટાડી શકતો નથી. કંદોઈની દુકાન પર દૃષ્ટિ કરવાથી પેટ ભરાતું નથી. કદઈની દુકાનમાં મણ બંધ પકવાન છે. જોઈ લે ખુશીથી, સુધા અગ્નિ બુઝાય નહિ, કંઈની દુકાન પર રહેલાં પકવાને મણે બંધ જુએ તેથી ભૂખ ન મટે પણ મીઠાઈ લઈને ખાય તે ભૂખ મટે. ક્રિયા વગરનું અવધિજ્ઞાન સુધીનું જ્ઞાન થઈ જાય તો! કંદોઈની દુકાન દેખવાની. ખાવાની ક્રિયા કર્યા વિના કંદોઈની દુકાન ઉપરની મીઠાઈનું જ્ઞાન કેવળ ટાઈમ ગાળવા જેવું છે. કદની દુકાન પર જેને લેવું હોય તે ચઢે છે. તેમ જૈન શાસનની અપેક્ષાએ અ૫ જ્ઞાન હોય પણ તે ક્રિયા સહિત હેય તે આરાધ, ક્રિયા વિનાનું અવધિજ્ઞાન હોય તો તે આરાધ્ય નથી. અલમાં નહિ મૂકનારે અવધિજ્ઞાની પણ પરમેષ્ઠીમાં નહિ માત્ર અષ્ટ પ્રવચનમાતાના નામ જાણનારો, અષ્ટ પ્રવચનમાતા પાળતો હોય તે પરમેષ્ઠી–સાધુપણાનું પાંચમું 'પરમે ઠી–પર. અષ્ટ પ્રવચનમાતાનું નામ જાણે છે ને આદરે છે તેથી તે પરમેષ્ઠીના સ્થાને, પણ જે અમલમાં નહિ મેલનારો અવધિજ્ઞાની હોય તે તે પરમેષ્ઠીમાં નહિ. પાંચે પરમેષ્ઠીમાં એકલા જ્ઞાતવાળા કઈ નહિ, ક્રિયાશન્ય કઈ નહિ. અહીં જ્ઞાનની સાથે દુશ્મનાવટ નથી. જે માર્ગને અનુસરવાવાળા હોઈ ક્રિયા કરે છે, તે ક્રિયા કરવાવાળા જ્ઞાનના હેપી નથી. નાનની રચિવાળા છે. શુષ્ક જ્ઞાનવાળા તે ક્રિયાને દેવી છે, અરુચિવાળા છે. ક્રિયાવાળાની જ્ઞાનવાળાઓ નિંદા કરે પણ ક્રિયાવાળાઓ જ્ઞાનીની નિંદા ન કરે. અષે જ્ઞાનની અરુચિવાળા નથી,
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy