SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮) સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન એક વચન ગ માન્યો. બેઈદ્રિય આદિ વચન યોગવાળા છે પણ ત્યાં ભાષાને અને એક જ ગ–અત્યામૃષા. સર્વ વ્યાપક કેઈપણ હોય તે તે પ્રાણાતિપાત-વિરમણ ત્રણ બીજા ક્યાં ? સત્ય, મૃષા, મિશ્ર. તે ભેદ નહિ! પ્રાણતિ. પાતિકી ક્રિયા તે સંસી પંચેંદ્રિય સુધી બધામાં છે. હિંસાના પ્રસં ગમાં જીવ ઠેઠથી છે. સંજ્ઞી પંચેન્દ્રિય થાય ત્યારે મૃષાવાદના પ્રસંગમાં. પાંચ મહાવ્રતમાં અનાદિથી સર્વ વ્યાપક હોય તો તે હિંસાથી વિરમવાનું છે તે જ. હિંસાને પ્રસંગ કયાંથી શરૂ થાય તે તપાસો. જૂઠને પ્રસંગ સંસી પચેંદ્રિયમાં આવે ત્યાંથી. સંજ્ઞી પંચેંદ્રિયમાં ચાર વચન યોગ, ત્યારે મૃષાને પ્રસંગ. મૃષામાં આવે ત્યારે વિરતિને પ્રસંગ. સર્વ વ્યાપક કોઈ પણ હોય છે તે પ્રાણાતિપાત વિરમણ. પ્રાણાતિપાત -વિરમણ સર્વને માટે, તેથી એની વિરતિ પહેલા નંબરે. સત્ય ઉપાધિ રહિત હોય તે જ સત્ય. સત્ય સ્વરૂપે સત્ય નથી. જે ઉપાધિવાળું હોય તે તે જ સત્ય અસત્ય છે. સત્ય વ્રત લે તો ઉપાધિને લીધે સત્યનું અસત્ય થઈ જાય. તેનાં પચ્ચક્ખાણ રહે નહિ. કાણે હોય તો કાણો કહે એમાં વાંધો નહિ ને? સત્યની પ્રતિજ્ઞાવાળાને કાણું ને કાણે કહેવામાં વાંધો નહિ. જૂઠું બેલનારા સાચેસાચું કહી દેવાના સમજવું કે? ત્યારે જૂઠું બોલનારાને વેશ્યા બમણો ઘૂમટ કાઢે એ ન્યાયે સત્ય બલવાને હક નથી. સત્ય બલવાને હક કયાં લેવા જાઓ? જન્મ, કર્મ, મર્મનું વાક્ય બોલવામાં તેને હરકત રહે નહિ. કોધમાં ધમધમેલે મનુષ્ય સાચું બોલે તે પણ જૂઠું મેતાર્યમુનિ–શેઠિયાને ત્યાં કહે ફલાણાને ત્યાં જ તે શું થાય? સત્ય એ દુનિયાદારીથી એ સો ટચનું સત્ય હોય તે પણ ચકખું ઘી અથવા દૂધ, મેલી ગળણુમાંથી ઊતરે પરિણામ શું થાય ? ઘી અને દૂધ બગડે. દૂધ ચોકખું, ગળણું મેલી, વચનનું ઉથાન, ગળણીમાંથી ગળાઈને નીકળે. ગળણું મેલી હોય તો-હૈયુરૂપ ગળણી મેલી હોય તો! ધમાં સાચું કહી દે છે તે જૂઠું. માન, માયા, લેજમાં
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy