SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીસમું ] સ્થાનાંગસૂત્ર ફાંસીએ ચઢે છે. ખૂનની સાથે સીધે સંબંધ વેપારીને નથી. જૂઠ બલવાવાળાને સ્વ, પરના દ્રવ્ય-ભાવ–પ્રાણુ સાથે સીધે સંબંધ નથી. નાશના વિચાર, ક્રિયાવાળો સીધા સંબંધવાળો છે. હથિયારના વેપારીને ખૂની ગણી શકે નહિ, જો કે હથિયારથી ખૂત થાય છે. મારવાના વિચારમાં ન હોય, મારવાની ક્રિયા ન કરે તેને હિંસાના ગુનાએ ગુનાવાળા કેવી રીતે કરાય? આ વચનને, શબ્દને, વાતને સીધે હિંસાની સાથે સંબંધ નથી. હથિયારથી ખૂન થાય તેથી હથિયારો વેપારી ખૂની નથી. હથિયાર ન હેત તો ખૂન ન થાત. સ્વ, પરના દ્રવ્ય કે ભાવ બંને પ્રકારના પ્રણને નાશ નહિ કરવાની મન, વચન, કાયાથી પ્રતિજ્ઞા કરવામાં આવે તે જ મૃષાવાદ કિલ્લો રહે છે. ખૂનના કાયદાઓ કર્યા છતાં હથિયારના કાયદા જુદા કરવાની જરૂર છે. ખૂન ન થાય તે પણું હથિયારને અંગે કાયદો. હિંસાના કારણરૂપ બને અગર ન બનો તે પણ મૃષાવાદને ત્યાગ કરવો જોઈએ. સાચું એ પરિણામે જૂઠું છે, પણ એ જૂઠું એ પરિણામે સાચું નહિ. કઈની આબરૂની વાત કરી, ગુમ વાત કરી, સાચી કરી છતાં જૂહી. સત્ય તરીકે પ્રતિજ્ઞા કરનાર આમાં છૂટો રહે છે. સત્ય જ બોલવાવાળે અહીં છૂટો રહે છે. કોઈની ગુપ્ત વાત કરવાની 2. મૃષાવાદવિરમણવાળાને ટ નથી. વેશ્યાઓ ઘૂમટે વધારે કાઢે. જે જૂઠામાં જડાએલા, જકડાયેલા કહે આપણે તે સાચે સાચું કહું વાના, તો વેશ્યાને ઘૂમટો. નિર્લજ બમણી લાજ કાઢે, તો સમજવું કે જૂઠાને પર છે. શાસ્ત્રકાર જે બીજાના જન્મનું, કર્મનું, મર્મનું વાકય ઉચ્ચારે તેને જૂહ કહે છે. મૃષાવાદ-વિ મણના ભાગમાં ત્રણ જૂહ કહ્યાં છે. તેમ નિંદાના વાકયને જૂહ કહેલી છે. સ્વરૂપ નિરૂપણમાં છૂટ. ક્રાઈસ્ટને દેવ માનો કે નહિ? વસ્તુ સ્વરૂપ બતાવાય-હલકો પાડવાનો બુદ્ધિએ ઊતરી જવાય તો જાિ ઉત્કર્ષ, અપકર્ષ કરવાને અંગે એક પરિણા વાકય નીકળે તે મૃષાવાદ છે. વસ્તુ નિરૂપણની બાબતમાં કહો તે, જિલ્લા નિંદા નહિ.
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy