SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીસમું ] સ્થાનાંગસૂત્ર [ ૯૭ જૈનશાસનની જડ હેય તે તે હિંસાની વિરતિ આ જૈન ધર્મ કર તો દૂર રહ્યો પણ સાંભળી શકાતો નથી. જિનેશ્વર મહારાજનાં વાક, ઉપદેશા બીજાને ત્રાસ કરી દે છે. એક બાજુ ભગવાનની વાણીને અમૃતરૂપ કહો છે, બીજી બાજુ ત્રાસ કરી દે એમ કહો છો? મૃગલાંનું ટોળું ભેળું મળેલું હોય તે સિંહને અવાજ થાય તે નાસી જાય. જૈન શાસનને શબ્દ એ કવાદીઓને ત્રાસરૂપ છે. કેટવાળ, જિલ્લાનું જીવન, ૫ણ ચોરને ચંડાળ. તેવી રીતે સર્વ છાનું રક્ષણ કરનારું, હિત કરનારું વાકય હોવાથી જિનવાણી અમૃત સમાન છે. જેઓને હિંસા હાથમાં હથિયાર તરીકે રાખવી છે, હિંસાને ત્યાગ એ નામદપણું, બાયલાપણું લાગતું હોય તો તેવાને માટે જિનવાણી સિંહનાદ જેવી ભયંકર થાય તેમાં નવાઈ શી? કુમાર્ગ જેને છોડી નથી તેને જિનવાણી સિંહનાદ સમાન થાય. જેનેની દયાને નિંદવામાં બીજા બાકી રાખતા નથી. જૈન શાસનની જડ હોય તે હિંસાની વિરતિ ઉપર. જૈન દશાની ઉત્કૃષ્ટ દશા હોય તે હિંસાની વિરતિ ઉપર. જૈન મુરુ, દેવ, ધર્મ જગતમાં જીવતા રહેવાને હોય તે હિંસાની વિરતિ ઉપર. દયાને દેશવટો દે હોય તે જૈન દેવ, ગુરુ, ધર્મની જરૂર નથી. જિનેશ્વરને ઊંચે દરજજે આવવાનું સાધન, ગુરુ, ધર્મને આગળ વધવાનું સાધન ગઈ હોય તે તે જીવદયા છે. તેથી પંચ મહાવ્રતમાં પ્રાણાતિપાત-વિરમણને સ્થાન મળ્યું. જીવ–દયા એ શાસનની, દેવ, ગુરુ, ધર્મની બધાની જડ છે. એ ઉપદેશ તે માયાસ પંખી જેવો [ ]. પહેલાં મહાવ્રતમાં જીવદયાને અંગીકાર કરું છું એમ કહી દે. જીવદયા કરનાર પતે પેતાના તરફથી હિંસા ન છોડે તે વાત કરવાને અર્થ નથી. એક કસ ઈ બીજ કસાઈને કહે ભાઈ ગાય શું કામ મારે છે! એને કઈ અર્થ નથી. તને દયા સારી લાગી તો તારા કાળજામાંથી કેમ નીકળી ગઈ? તારા કાળજામાં હોય તે કાળજાપ કૂવામાંથી બીજાના હદયના હવાડામાં આવે. તમામ દયાની
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy