________________
૩૧
મનુષ્ય પણ ધમ માં અનાદરવાળા થઈ, કેવળ વિષયેામાં અધ બની, સપત્તિના વ્યય કરવાથી, આખરે સર્વ સાધનાથી ભ્રષ્ટ થઈ, આલાક-પરલેાકમાં દુઃખનુ ભાજન બને છે. જગપ્રસિદ્ધ વસ્તુ છે કે, વિષયસેવનમાં અતિ આસકત ડાય છે. તેનું શરીર ક્ષીણ થતાં ક્ષયરોગી બને છે અને આખરે તે ધમ તથા ધન બધં શમાવી દે છે.
અ
વળી જેમ સિંહ હાથીના નાશ કરી પાપના ભાગી અને છે અને હાથીનુ` માંસ તે ખીજાજ જગલી પ્રાણીએ ભોગવે છે, તેમ ધમ આદિને અનાદર કરી, જે ધન, કમાવવામાંજ રાચે છે, તે મનુષ્ય કેવળ પાન જ ભાષન અને છે. તેનુ કમાયેલું ધન તેા બીજાએ જ ભોગવે છે.
18
ધ ને ખાધ થાય તેવી રીતે અથ કામની સેવા પણ ખીજને ખાઈ જનારા ખેડતની જેમ અન કારક છે. જેમ ખેડુત વાવેતર માટે રાખેલાં બીજને ખાઈ જાય, તા ભાવી પાકથી વંચિત રહી દરિદ્ર ખને, તેમ ધમરૂપી બીજ પ્રત્યે ઉપેક્ષા કરનારા, આખરે અર્થ-કામથી પણ વાંચિત રહે છે. કારણ કે, ધ રહિત પુરૂષને ભાવિકાળે કાંઇ પણ સુખ મળતું નથી. ખરી રીતે તેને જ સાચા સુખી કહી શકાય કે જે, પરલેાકના સુખમાં વિધિ ન આવે તે રીતે આ ભવમાં જીવે છે. ધમ માં બેદરકારી કરનારા આ ભવમાં કદાચ પૂ પુણ્યના મળે દુઃખી ન થાય, તે પણ ભવિષ્યકાળમાં તે દુઃખી થાય જ છે. કારણ કે સુખનું મૂળ ધર્મ છે. મૂળ ગયા પછી વૃક્ષ ટકી શકતું જ નથી, તેમ ધમ ગયા