________________
૩૦
૨. જેનાથી ગૃહસ્થાશ્રમના સ કાર્યોં સાધી શકાય તે અ. (ધન સ`પત્તિ)
૩. સ ઈન્દ્રિયાના વિષયામાં અભિમાન જન્ય રસરૂપ જે પ્રીતિ તે કામ,
ST
ગૃહસ્થે આ ધર્મ, અર્થ અને કામ-ત્રણેયને પરસ્પર, એકબીજાને ખાધક ન થાય એ રીતે સાધવા જોઇએ. જે પુરુષ ધર્મ, અર્થ અને કામની સાધનામાં આ મર્યાદા ચૂકે તેના ઉભય ભવા ખગડવાથી આખા જન્મ નિષ્કલ અને છે. કહ્યુ છે કે, ત્રણ વર્ગની સાધતા વિના જેના વિશે આવે છે અને જાય છે, તે લહારની ધમણની જેમ ભલે શ્વાસેાશ્વાસ લેતા હાય તા પણ મરેલા જ છે.૩ ૩
આ ત્રણમાં તત્કાલીન ક્ષણિક વિષય સુખમાં લખ્ય બનીને જે ધમ અને ધક્કો મારે છે. તે જંગલના હાથીની જેમ આપત્તિઓના ભોગ બને છે. જંગલી હાથીને વશ કરવા માટે મનુષ્ય એક મોટા ખાડામાં કાગળની કે માટીની કૃત્રિમ હાથણી બનાવે છે. તેને દેખી વિષયાંધ બનેલા હાથી પરિણામને વિચાર્યા વિના, તેના પ્રત્યે દોડી આવતાં જ ખાડામાં પડે છે, ત્યાંથી નીકળવાને અશકત બનેલા તે હાથીને ભૂખ-તૃષાના દુઃખેથી દીન બનાવીને, તેને અધનમાં નાખી વશ કરે છે. એ રીતે જેમ હાથી જીવનભર સ્વતંત્રતાને ગુમાવી બન્ધનાદિ અનેક કષ્ટોના ભાગી થાય છે, તેમ ३३ यस्य त्रिवर्गशुन्यस्य दिनान्यायान्ति यान्ति च । सं लोहकारभस्त्रेव श्वसन्नपि न जीवति ॥
ચો. શા. ટી.
,