________________
** ***
.
. '
દિવાનના
ી
અત્યંત પ્રવીણતા મેળવી હોય છે, એવા પ્રવીણ ગણાતા માણસે પણ સત-અસતના વિષયમાં ધૂમ-અધર્મના વિષ યમાં, પુણ્ય-પાપના વિષયમાં આલેક-પરલેકનાહિતા-હિતના વિષયમાં તથા રોગ અને અધ્યાત્મના વિષયમાં તન મઢ અજ્ઞાન-અબોધ દશા અનુભવતા હોય છે. આત્માને અત્યંત લાભ કરનારી અને અત્યંત આવશ્યક વસ્તઓમાં પણ માનવ બેદરકાર બને છે, એ માનવ પ્રકતિમાં રહેલ એક મહાન નબળાઈ છે. માનવ પ્રકતિની આ નસળાઈને અને તે નબુ. બાઈને દર કરવાના ઉપાયને આચાર્યશ્રી સારી રીતે સમજી શક્યા હતા. તેથી જ તેમને ઉપદેશ સફળ નીવડ્યા છે.
અનાદિ કાળથી આત્મામાં અત્યંત ઉડે ઉતરી ગયેલા અવિદા. કવાસતા. કુસંગતિ, પ્રમાદશીલતા અને મિથ્યાત્વના અતિ કટિલ કંટકને ઉદ્ધાર કર એ કાર્ય સાવ સહેલું નથી. તે પણ આચાર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ એ કટકોના ઉદ્ધાર માટે એવા તિક્ષણ અને ઉડા ઉપદેશરૂપી ચીપીયા બનાવ્યા છે, કે તેમના ગ્રન્થનું પ્રતિદિન અધ્યયન કરનાર આભા. પિતામાં ઉંડામાં ઉંડા ઉતરી ગયેલા અને કટિલમાં કુટિલ કર્મ કંટકને ઉદ્ધાર કરવા સમર્થ બની શકે છે. આત્મામાં અનાદિ કાળથી જામી ગયેલ મિથ્યાત્વરૂપી.માળ એમના ઉપદેશરૂપી જલથી ધોવાઈ જાય છે અને પરિણામે સત અસતના વિષયમાં જીનની આત્મહિતકરતના વિષયમાંમહતા અને અજ્ઞાનતા ટળી જાય છે. મિથ્યાત્વ વિષને ઉતારવા માટે પ્રભુ શ્રી હેમચંદ્રાચાર્યના વચને એક અજોડ જડીબુટ્ટી સમાન છે.
-
કાશમાં
1
* *
* *
ક
ક કે
ન
નામ
કલમક
ન
કt
,
૬