________________
રૂષોએ ભિન્નભિન્ન કક્ષાના જીવા સુખપૂર્વક આચરી શકે તેવા અનેક પ્રકારના ઉપાચા મતાવ્યા છે. એ ઉપાચા જેમાં સગૃહીત થયેલાછે,તેને ધમ શાસ્રોતરીકે એળખાવવામાં આવે છે. જૈન સાહિત્યમાં એવાં અનેક શાસ્ત્રો છે, તેમાં આગમ શાસ્રો મુખ્ય છે.અતિ નિપુણ મતિવાલા પવિત્ર પુરૂષાજ સીધા આગમ સાગરમાં પ્રવેશ કરી શકે છે. પરતુ દરેક જીવાની પ્રજ્ઞા
અને સત્ત્વ એક સરખુ' હાતું નથી અને તેથી અનંત સૂમ અર્થાથી અને અનેક અપેક્ષાઓથી ભરપુર આગમ શાસ્ત્રોમાં દરેકના પ્રવેશ થઈ શકતા નથી. તેવા જીવા પણ ધસાધનાથી સાવ વચિત ન રહી જાય એટલા માટે આગમ શાસ્ત્રોમાં પ્રવેશ કરવા માટે દ્વાર સમાન આગમ શાસ્ત્રોને અનુસરનારા ખીજા પણ અનેક ગ્રન્થા દેશકાળને જાણવામાં ચતુર એવા ઉપકારી મહાપુરૂષા રચે છે. એવા ગ્રન્થકારામાં પરમ પૂજ્ય આચાય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી, કલિકાલ સર્વજ્ઞ
આચાય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી, મહાપાધ્યાયશ્રી યશોવિજયજી આદિ મહાપુરૂષા આપણા માટે પરમ ઉપકારી છે.
આચાર્ય શ્રી હરિભદ્રસરીશ્વરજી
આચાય શ્રી હરિભદ્રસૂરીશ્વરજીના ગ્રન્થાનું અવગાહન, ધમ વિષયક અડાલતા પ્રાપ્ત થવામાં પરમ સહાયક છે. એક વખત ડામાડાલ દશામાં મૂકાઈ ગયેલા સિદ્ધ િગણજેવા પ્રતિભા સપન્ન આત્માને પણ જૈન શાસન પ્રત્યે અડાલતા પ્રાપ્ત થઇ, તેમાં આ આચાય વય ના વચનાના પ્રભાવ હતા. જેના પ્રતાપે જૈન સમાજને એક મહાન શાસન પ્રભાવક પુરૂષરત્નની પ્રાપ્તિ થઈ અને વિદ્વાનેાને પણ આશ્ચય મ