________________
૪૦૩
જાણું હે પ્રભુ! જાણું જન્મ કથW, . જે હું હે પ્રભુ! હુતુમ સાથે મિલ્ય છે; સુરમણિ હે પ્રભુ! સુરમણિ પામ્યા હત્ય, આંગણે હો પ્રભુ! આંગણે મુજ સુરતરૂ ફળે છે. ૨ જાગ્યા હે પ્રભુ! જાગ્યા પુન્ય અંકુર, માગ્યા હે પ્રભુ! મુહ માગ્યા પાસા ઢળ્યા છે; વયા હે પ્રભુ! વુડ્યા અમીરસ મેહ, નાઠા હે પ્રભુ! નાઠા અશુભ શુભ દિન વળ્યા છે. ૩ ભૂખ્યા હો પ્રભુ! ભૂખ્યાં મિલ્યાં ધૃતપુર, તરસ્યાં હે પ્રભુ! તરસ્યાં દિવ્ય ઉદક મિલ્યાં છે; થાક્યાં પ્રભુ! થાક્યાં મિલ્યાં સુખપાલ, ચાહતા હે પ્રભુ! ચાહતાં સજજન હેજે હળ્યાં છે. ૪ દી હે પ્રભુ! દી નિશા વન ગેહ, સાખી હે પ્રભુ! સાખી થળે જલ ની મિલી જી; કલિયુગે હે પ્રભુ! કલિયુગે દુલહે તુજ, દરિશણું હે પ્રભુ! દરિણ, લહું આશાફળી જી. ૫ વાચક હે પ્રભુ! વાચક જશ તુમ દાસ, વિનવે હે પ્રભુ! વિનવે અભિનંદન સુણે જી; કહિએ હે પ્રભુ! કહિએ મ દેશે છે, દેજે હે પ્રભુ! દેજે સુખ દરિશણ તણે છે. ૬
સ્તવનને સ્થાને નીચે પ્રમાણે ઉવસગ્ગહર સ્તંત્ર પણ બેલાય છે.