________________
૩૬
- ખમાવું બધા જીવને આજ પ્રીતે,
ખમે તે બધા મુજને સર્વ રીતે, બધા જીવમાં મિત્રતાને પ્રસારું,
નથી કેઈ સાથે હવે વેર મારુ. ૨૧
* બધા વિશ્વનું થાવ કલ્યાણ આજે,
બને સજજ સૌ પારકા હિત કાજે; બધા દૂષણે સર્વથા નાશ પામે,
જને સર્વ રીતે સુખ માંહિ જામે. ૨૨
- એક સર્વ વિશ્વમાં શાંતિ પ્રગટે,
થાએ સૌ કોનું કલ્યાણ સર્વ લેકમાં સત્ય પ્રકાશે, | દિલમાં પ્રગટે શ્રી ભગવાન. ૨૩
- * શાન્તિ તુષ્ટિ પુષ્ટિ પામે,
જીવે પામે મંગળમાળ; આત્મિક અદ્ધિ સિદ્ધિ પામે,
પામે સર્વે પદ નિર્વાણ ૨૪
* ગુણીજનેકુ વંદના, અવગુણ દેખ મધ્યસ્થ; દુ:ખી દેખી કરુણા કરે, મૈત્રી ભાવ સમસ્ત. ૨૫