________________
ર.
જેના જીવનમાં ધર્મ શ્રદ્ધા આતપ્રોત થઈ ગઈ છે. એવા શ્રદ્ધાળ આત્મા આ પુસ્તકનું' કોઈપણ પ્રકરણ જિજ્ઞાસા પૂર્વક વાંચશે તે તેમાંથી તે અપવ તાજગી અનભવશે. આ પુસ્તક માત્ર ઉપર ઉપરથી એકાદ વાર વાંચી જવાન પુસ્તક નથી પર`તુ જ્યાં સુધી જીવનમાં ધર્મ સાધના સુદૃઢ ન થાય ત્યાં સુધી જીન્નતભર સુધી અભ્યાસ કરવા માટેનું પુસ્તક છે. મહારષદના ઉપદેશના માર. આમાં સમાયેલા છે. જેમ જેમ પરિશીલન વધતું જશે તેમ તેમ તેનુ ગ’ભીર રહસ્ય સમજણમાં આવતા જશે.
ORCHARDY
9.
આ પુસ્તકને વાંચી વિચારી સ્વપર કલ્યાણના ભાગી અને એજ
જીવનમાં ઉતારી સૌ ક પ્રાથના