________________
ર૩
यन्मयोपार्जितं पुण्यं, जिनशासनसेवया । जिनशासनसेवैव, तेन मेऽस्तु भवे भवे ॥१२॥
શ્રી જિનશાસનની સેવા વડે મેં જે પુણ્ય મેળવ્યું છે, તે પુણ્ય વડે મને ભવોભવ શ્રી જિનશાસનની સેવા મળે. (૧૨)
अद्य मे सफलं देहमध मे सफलं बलम् । नष्टानि विघ्नजालानि, जिनेन्द्र ! तव दर्शनात् ॥१३॥ - હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી મારું શરીર સફળ બન્યું, મારું બળ સફળ બન્યું અને મારે વિક્તસમૂહ નાશ પામ્યા. (૧૩)
अब मे सफलं जन्म, प्रशस्तं सर्वमङ्गलम् । भवार्णवं च तीर्णोऽहं, जिनेन्द्र ! तव दर्शनात् ॥१४॥ - હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી મારે જન્મ સફલ થયે, સર્વ મંગલ પ્રશસ્ત થયાં અને સંસાર સમુદ્રને હું તરી ગયે. (૧૪)
अद्य मे सफलं गात्रं, नेत्रे च विमलीकृते । स्नातोऽहं धर्मकृत्येषु, जिनेन्द्र ! तव दर्शनात् ॥१५॥
હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી મારું ગાત્રશરીર સફલ થયું, ને મલરહિત કરાયા અને ધર્મમાં મેં સ્નાન કર્યું–લયલીન બન્યા. (૧૫)
अद्याऽहं सुकृतीभूतो, विधूताशेषकिल्बिषः । भुवनत्रयपूज्योऽहं, जिनेन्द्र ! तव दर्शनात् ॥१६॥