________________
૧૬૩
તેમ શ્રી જિનેશ્વરદેવની દીપકપૂજા માહરૂપી અધકારને
નાશ કરે છે.
૬ અક્ષત પૂજા-અખડ ચાખાવડે સાથિયા, નંદાવત્ત
વગેરે કરવું.
અક્ષત પૂજાના દુહે
શુદ્ધ અખડ અક્ષત ગ્રહી, નંદાવર્ત્ત વિશાલ; પૂરી પ્રભુ સન્મુખ રહેા, ટાળી સકલ જજાલ, ૧
ભાવના–જેમ અક્ષત શ્વેત અને અખડ હાય છે, તેમ શ્રી જિનેશ્વર દેવની અક્ષતપૂજાથી અક્ષય અને અખડ એવા સિદ્ધિપદની પ્રાપ્તિ થાય છે.
સાથિયા કરતી વખતે ખેલવાના દુહા ચિ ુગતિ ભ્રમણ સ'સારમાં, જન્મ મરણ જજાલ; અષ્ટકમ નિવારવા, માગું મેક્ષ ફળ સાર. અક્ષત પૂજા કરતાં થકાં, સફળ કરું અવતાર; ફલ માણુ... પ્રભુ આગળે, તાર તાર મુજ તાર. દશન—જ્ઞાન—ચારિત્રના આરાધનથી સાર; સિદ્ધશિલાની ઉપરે, હૈા મુજ વાસ શ્રીકાર.
૧
3
૭ નૈવેદ્યપૂજા–સાકર, પતાસાં, ઉત્તમ મીઠાઈ વગેરે નૈવેદ્ય સાથિયા ઉપર મૂકવું.
નૈવેદ્યપૂજાના દુહા
અાહારી પદ મેં કર્યો, વિગ્ગહ ગય અન’ત; દૂર કરી તે દીજીએ, અણુાહારી શિવ સત. ૧