________________
૨૬.
47 સત્ત્વ, રજ અને તમેગુણી રહિત હાવાથી “ નિર્ગુણ * કહેવાય છે.
'
૧૫ જ્ઞાનાદિ ગુણૈાએ સહિત હાવાથી ‘ મહાગણ કહેવાય છે.
૧૬ આકાશ સમાન હાવાથી ‘અવ્યકત’ કહેવાય છે. ૧૭ તેમના ગુણનુ વર્ણ ન થઈ શકે છે માટે ‘વ્યકત' કહેવાય છે.
૧૮)‘ શિવશđના પર્યાયેા વડે વિદ્યમાન હાવાથી ‘ ભાવ ’ કહેવાય છે.
૧૯) ‘ ભવ ’ શબ્દના પર્યાચા વડે અવિદ્યમાન હેાવાથી ‘અભાવ’ કહેવાય છે..
૨૦ જ્ઞાનદશનવડે ચેષ્ટાવાન્હોવાથી‘સલ’કહેવાય છે.. 0 વચન અને શરીરની ચેષ્ટાથી રહિત હોવાથી ‘નિલ’ કહેવાય છે..
รับ
રર કલેશના કારણભૂત દ્વન્દ્વોથી રહિત હાવાથી ‘સદાસખી’ કહેવાય છે.
સંસારી આત્માએથી વિલક્ષણ હાવાથી ‘વિશ્વ વિલક્ષણ ' કહેવાય છે.
"
ર૪ રૂપરસગ ધ સ્પર્શોદિથી રહિત હાવાથી ‘નીરૂપ કહેવાય છે.
"
વિશ્વના તમામ સ્વરૂપને જાણનાર હોવાથી
વિશ્વરૂપ’ કહેવાય છે.