SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ ચૈતન્યવાન પરીપકાર વિનાના કેમ હોઈ શકે ? મનુષ્ય ચાર પ્રકારના હોય છે. નિઃસા ઉપકારી અર્થાત અપકારી પ્રત્યે પણ ઉપકારી, ૨. ઉપકાર કરનાર પ્રત્યે પ્રતિ ઉપકારી. ૩. ઉપકાર ને પણ વિસરી જતાર. ૪. ઉપકારી પ્રત્યે પણ અપકારી.. -આમાં પહેલા એ પ્રકારના મનષ્યા ધર્મ તે માટે લાયક છે. હો અંતરગ શત્રુઓના ત્યાગ કરવા કામ, ક્રોધ, લોભ, માન, સદ અને હા એ આત્માના છે અંતર`ગ શત્રુઓને ત્યાગ કરવા. એટલે કે-અયેાગ્ય કાળ કે અાગ્ય સ્થળે કામ-ક્રોધાદિ કરવાં નહિ. કારણ કે-તે ઉત્તમ પુરૂષાની ઉત્તમતાના ઘાતક છે. તેન. સ્વરૂપ આ પ્રમાણે છે. તે પારકી સ્ત્રી, અપરિણીત કન્યા, કે વિધવા સ્ત્રી વગેરેની સાથે દૃષ્ટ વિષયની ઈચ્છા તેનાં નામ કામ. આપત્તિજનન ખેલવા કે કેપ . અવિચારીપણે પોતાને કે પરને હૃદયના રાષ-ધમધમાટ ગુસાપૂર્વક કઠોર કરવા તે. ક્રોધ, દાન ચેગ્ય સુપાત્રને કે દયાપાત્ર આત્માઓને કેવા રાગ્ય વસ્તુ પાતાની પાસે હોવા છતાં ન આપવી તેનું નામ
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy