________________
- પડે છે. અર્થાત્ આકરી પ્રકૃતિવાળા છે પણ શાન્ત પ્રકૃતિવાળા સજજનોના સમાગમથી ઠંડી પ્રકૃતિના થઈ જાય છે. તેથી શાન્ત પ્રકતિવાળા જ સખપૂર્વક સ્વપરહિત. - સાધી શકે છે.
ઉછે. પરોપકારના કાર્યમાં પ્રવીણ થવું
સ્વાર્થ વિના પરનું કાર્ય કરવામાં તત્પર થવું તે પરો. પકાર. પરોપકાર પરાયણ મનુષ્યનું દર્શન સર્વને આનંદજનક બને છે.
પરોપકારી પુરૂષ ધર્મનું ખરું રહસ્ય સારી રીતે સમજી નિસ્પૃહ વૃત્તિવાળે થઈ પોતાના પૂર્ણ પુરુષાર્થના ચગે અન્ય જનોને પણ સન્માર્ગમાં જોડી દે છે. એવા પરહિતકારી પુરુષોની જ બલિહારી છે. તેવા ધન્ય પુરુષ સ્વ પરનું હિત સુંદર રીતે સાધી શકે છે અને ધર્મને સારી રીતે દીપાવી શકે છે. આવા નિઃસ્વાથી જને પરોપકારને પિતાનું કર્તવ્ય સમજીને કેઈની પ્રેરણા વિના સ્વાભાવિક રીતે જ ગુણને સેવે છે. '
શક્તિ મુજબ જેટલે બને તેટલો પરોપકાર કરી લે. એજ માનવજીવનનું શ્રેષ્ઠ કર્તવ્ય છે. જડ વસ્તુ પણ પિતાની
ગ્યતા પ્રમાણે પરોપકાર કરે છે. ખેતરને ચંચા પુરુષ વાવેતરનું રક્ષણ કરે છે, રાખડી અનાજ રક્ષા કરે છે, દાંતમાં પકડેલું તૃણ પ્રાણની રક્ષા કરે છે અને મકાન ઉપરની વિજા મકાનનું રક્ષણ કરે છે, તે મનુષ્ય જે