________________
૩૯
પુત્ર વિનાની વિધવા ખેત, સ્વજ્ઞાતિના વૃદ્ધો અને કલવાન દરિદ્રો એ ચાર પ્રકારના મનુષ્ચા વસવાટ કરે.૪
અર્થાત “ગૃહસ્થધમ માં રહેલા લક્ષ્મીવન્તએ. આ ચાર દુ:ખીઆઓને અવશ્ય સભાળવા જેઈ એ.
પેાતાના આશ્રિત કુટુંબ, સ્વજન સ`બ'ધી જ્ઞાતિજનો કે ગામના ઉત્તમ મનુષ્યેાની સંભાળ નહિ લેતાં વસુધૈન કુટુ ક્ષ્મ એ ન્યાયને આગળ કરી અન્યાની સેવા માટે જેઆ ઉત્સાહ ધરાવે છે, તેઓ જાણતાં કે અજાણતાં સેવાતા સગ્રા સનાતન સિદ્ધાંતથી અજાણ છે. જે કુલ જ્ઞાતિ કે ગામમાં પાતે જન્મ્યા છે, તેને કુટુબરૂપે નહિં માનતાં જયારે આખી પૃથ્વીને કુટુબરૂપે મનાવે છે, ત્યારે જેની સેવા શકય છે, તે રહી જાય અને જે સેવા અશકય છે, એનું આચરણ થાય છે પરિણામે એકેય કામ સિદ્ધ થતું નથી, જેની પાસે માત્ર એક શેર સાકર છે, તે તેટલી સાકરથી જે આખા સમુદ્ર મીઠા કરવાના પ્રયત્ન કરે, તે તેમાં તેને સફળતા મળે નહિ, પણ સાકરનેા નાશ જ થાય છે. પણ તેટલી સાકરથી તેના પ્રમાણમાં તે વસ્તુ મીઠી મનાવી શકાય છે. મનુષ્ય અલ્પશકિતથી પોતાની મર્યાદા બહાર કરી શકે તે ખની શકતુ નથી પણ પેાતાને પ્રાપ્ત સામગ્રીના તે ઔચિત્યપૂર્ણાંક વિનિયોગ કરે તો તે તે જરૂર જગતની અધિક સેવા ४१ चत्वारि ते तात गृहे वसन्तु, श्रियाभिजुष्टस्य गृहस्थधर्मे । सखा दरिद्रो भगिनी व्यपत्या ज्ञातिश्व वृद्धो विधनः कुलीनः ।। धर्म बिन्दु टीका.