________________
34
છે.
આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, આદિ ઉચિત વસ્તુઓનુ` તેઓને દાન કરવું, વળાવવા જવુ' વગેરે વિનયરૂપ સેવા કરવી, કારણ કે ગુણવાન પુરુષોની સેવા કરી હોય તેા. તે કલ્પવૃક્ષની જેમ સદુપદેશ આદિ મહાન ફળ આપે છે અર્થાત “ ગુણવાનાની સેવાથી હમેશાં હિતકર ઉપદેશ મળે છે. તેના સપથી ખીજા પણ ધમી પુરુષોનાં દર્શન, મેળાપ, વગેરે લાભા થાય છે અને ચેાગ્ય કાળે તેઓનો પણ વિનય કરવાના લાભ મળે છે. એમ ખાહ્ય, અભ્ય તર અનેક મોટા લાલા ગુણવાનાની સેવાથી પ્રાપ્ત થાય છે. જ ઉપાધ્યવગન પોષણ કરવું,
માતા, પિતા, સ્ત્રી–પુત્ર વગેરે તથા આપણા આશ્રયે રહેલાં સગાં-સંબધી કે નાકર ચાકર વગેરેનુ ચેગ ક્ષેમ દ્વારા એટલે કે તેમને જરૂરી પદાર્થો મેળવી આપીને અને તેઓની વસ્તુઓની રક્ષા દ્વારા ભરણ-પેષણ કરવુ જોઈ એ. તેમાં માતા પિતા, સતી સ્ત્રી અને પે તાના નિર્વાહની રાતિ જેમાં નથી તેવાં પુત્ર-પુત્રી એ ત્રણેયનુ' તે અનેક મુશ્કેલીઓ વેઠીને નોકરી-ચાકરી-મજુરી કરીને પણ અવશ્ય ભરણ-પાષણ કરવું જોઈએ. અને વૈભવ સારા હોય તે ખીજા પણ નિરાધાર સ્વજન સ`ખ'ધી વગેરેનું ભરણ-પાષજી કરવું જોઈએ. કહ્યું છે કે
113
'હુ તાત ! લક્ષ્મીવન્ત એવા તમારે ત્યાં દરિદ્ર મિત્રા,
४० उपदेशः शुभो नित्यं दर्शनं धर्मचारिणाम् । स्थाने विनय इत्येतत्साधुसेवा फलं महत् ॥