________________
એટલે પાતાના ખચાવ કરી શકે. પરંતુ કંચન-કામિનીના સગથી પણ પાપ માનનાર જૈનસાધુએ વીતરાગ દેવના નામે લાખા રૂા. એકઠા કરવામાં, એક આંગી ભાંગી નાખીને ખીજી ઘડાવવામાં, કુંડલ, મુગટ, હાર્ વિગેરે દાગીના ધડાવવામાં જૈન પ્રજા નિન મનતી જાય છે; છતાં ગામાગામ ભીખ માગી એક બીજાની દેખાદેખીએ ખાસ પૈસા ઉધરાવી દેરાસરા ચણાવવામાં, દારૂ, માંસ ખાનાર કારીગરાને રંગીન કામમાં લાખા રૂા. આપવામાં, હજારી દીવાબત્તી ઉધાડી સળગતી રાખી મુંબઇની દીવાળીને ચિતાર કરવામાં, કામળ જુલાને કાતરી, સીવીને નિર્દયતા કરવામાં, ગ્યાસતેલ તથા વિજળીના દીવા બાળવામાં, ચરખીવાળી મીણુબત્તી સળગાવવામાં, વેશ્યાના તથા ત્રગાળાના છેાકરાઓને પૈસા આપી ભાડુતી ભક્તિ કરાવી નાચ કરાવવામાં, કુવા ખાદાવવામાં, તથા બાગબગીચા કરાવવામાં ઉપદેશ આપે વા ધર્મ બતાવે એ ખરેખર દીલગીરીની વાત છે. રાવણ રાજાએ પાતાની ભક્તિથી તીકરગેત્ર બાંધ્યું હતું; પણ ભાડુતી ભક્તિથી તીર્થંકર પદ આંધ્યું નથી. જ્યારે મુબઈ જેવા શહેરમાં જેનેાની જ્યાં ઘણી વસ્તી છે તથા અમદાવાદ વિગેરે ઘણા શહેરોમાં નાટક કરનારા વિષય ભરપૂર ત્રગાળાના છેાકરાઓને નચાવી, જ્યાં કેવળ શૃંગાર અને વિષયનીજ વૃદ્ધિ થતી હોય, ત્યાં ભક્તિ માનનારા અ ધત્ર આત્મા તીર્થકરગાત્ર તેા બાંધતાં બાંધશે; પણ તેતર (એક જાતનુ પક્ષી ) ગાત્ર બાંધી વા તેનાથી પણ અધમ ગતિ ઉપાર્જન કરી સંસાર–ચક્રમાં ભમતા રહેશે. દેરાસરના લાખા રૂા. સમેતશીખર વિગેરે તીર્થાંના ઝગડા ઉડાવી દારૂ માંસના ભક્ષક પરદેશીઓને આપવા, વકીલ, બેરીસ્ટરાના ખીસ્સા ભરવા, ટ્રેન, ધાડાગાડીઓની મુસાફરી કરવા, કડીઆ, કારીગર કે સાનીને આપવા, ભાગ–બગીચા કરાવવા, અમલદારેામાં ઉડાવવા, મીલા વિગેરે હિસા જનક કારખાના ચલાવવા, સ્થળે સ્થળે પત્થરા ખડકાવવા, દીવાબત્તીની રાશની સળગાવવા તથા ત્રસ્ટી કે શેડીઆએના વેપાર ચલાવવામાં ખરચાય ત્યાં પાપ ન લાગે, પણ સામાજિક ઉન્નતિના કાર્યોંમાં, જન સમાજના શ્રેયમાં, વિદ્યા, વેપાર તથા હુન્નરના કાર્યો ખીલવવામાં, ચૈતન્ય પ્રજાના પાણમાં ખરચવાથી પાપ લાગે. ખરી વાત છે કે કુડ, કપટ, છળ, પ્રપંચ અસત્ય, અનીતિના અધમ અનુયાયીઓના ધર્માંદાના ક્ડો પાપનેજ માગે પ્રલય થાય તેવા પાપમય પૈસાના સદુપયોગ થાયજ કયાંથી ? જે મદિરા આત્મ સિદ્ધિ માટે હતાં, તે મદિરા માલ મીલકત વધવાથી કલેશ, કછ્યા, મહારની ખાટી શાભા તથા શ્રૃંગારને માટે થઇ ગયાં છે, આવી અધમ પ્રવૃત્તિ ૧૪-૧૫ માં સૈકામાં