________________
દેહાધ્યાસ-દષ્ટિ, વિષય, મેહ અને પૌગલિક સુખેચ્છાને લય થયો નથી, જ્યાં સુધી આત્મબળની જાગ્રતી થતાં સદ્દભાવના, સદ્વિચાર, વૈરાગ્ય, અંતર્ભકિત, વૃત્તિત્યાગ વિગેરે આત્મિક ગુણે પ્રગટ થયા નથી, ત્યાં સુધી કાશી, મથુરા, ગિરનાર કે શત્રુજય વિગેરે હજાર તીર્થોમાં રખડવાથી કલ્યાણ નથી. એમ દરેક ધર્મશાસ્ત્રો પિકારી પિકારીને ખુલ્લું કહે છે. ઉપાધ્યાય મહારાજશ્રી યશોવિજયજીએ કહ્યું છે કે –
કછ કરે સંયમ ધરે, ગાળે નિજ દે; - જ્ઞાનદશા વિણ જીવને, નહિ દુઃખને છે.”
ગમે તેટલાં કષ્ટ કરનાર અને ઘરબાર છોડી બાહ્ય ત્યાગ ધાણુ કરનારને જ્યાં સુધી અંતર્શાન થયું નથી, ત્યાં સુધી આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિવિધ તાપ તથા જન્મ, જરા અને મરણના ત્રિવિધ કષ્ટરૂપ દુઃખ નાશ થતો નથી. મહાત્મા કબીરદાસ પણ કહીં ગયો છે કેઆત્મજ્ઞાન વિના નર ભટકે, ક્યાં મથુરા કયાં કાશી; .
પાણીમાં મીન પ્યાસી.” એક કવિ લખે છે કે
પાપ અભવી નજરે ન દેખે, હિંસક પણ ઉરિએ.” આ વાત પણ અસંભવિત છે. કારણ કે જેનશાસ્ત્રમાં કહ્યું છે કે“ર ના નાદ ર સા નહિ, ને તે કા ર તે શુi | ન મુ ન નીચા નય, બીજા પાસે .”
અનાદિ કાળથી આ વિશ્વમાં પરિભ્રમણ કરતાં એવી કોઈ ગતિ, જાતિ, સ્થળ કે પ્રદેશ બાકી નથી કે જ્યાં જીવાત્માએ અનંતીવાર જન્મ મરણની ઉપાધિઓ વેઠી ન હોય. શત્રુંજય પહાડની અંદર વા આસપાસમાં ભવી કે અભવી જીવોએ અનંત વખત મનુષ્ય જન્મ લીધા છે. ત્યારે શું તે છ મનુષ્ય-જન્મ પામ્યા તે સમયે દરેક ભવમાં આંધળા જમ્યા હશે ? કે જેથી શત્રુંજયને જેઈજ ન શકે. શાસ્ત્રકારને તે નિર્માલ્ય આશય નથી, પણ એ તર્ગર્ભિત ગૂઢ આશય છે, કે પાપી નિષ્ફર જીવાત્મા તથા અભવી ( અયોગ્ય આત્મા) કર્મશત્રુને જીતવાની દશા મેળવી શકે નહિ. અર્થાત તેની હદય-દષ્ટિ મહાપાપથી મલિન થયેલ હોવાથી કર્મશગુનો કરવારૂપ આત્મજ્ઞાનને અંતદ્દષ્ટિ (મલિન હેવાથી) એ જોઈ શકે નહિ. પિતાની બહેનને ભોગી ચ