SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ કા—અન્ય દેશે . વિહાર કરતા પોતાના પિતા, સહાદરને ઉંચે સાદે પાકારી પાકારીને લાવતા હતા. કાઈ તે ‘ સુણા ચંદાજી ' કહીને ચંદ્ર મારફતે સદેશા મોકલતા હતા. આમ બધા માર્ગ માટે ધેલા અને વિઠ્ઠલ થઇને ફરતા હતા, જાણે રણુરાઝની પેઠે વિચરતા હતા. ક્રાઇ તા આ ક્ષેત્રની વાતે પરક્ષેત્રના પિતાને સીમંધર સાહેષ્ઠ સુણજો ભરત ક્ષેત્રની વાતા ” એમ કહી સંભળાવતા હતા. કાઇ ક્રાઇ તા——“ સાંભળજો અરદાસરે ચંદ્રાનન જિન” એમ પોકારી પોકારીને ખેલતા હતા. આમ બધા છુટા છવાયા થઇ તારી જેમ કરૂણા પાકાર કરતા હતા. તેઓના આવા પોકાર સાંભળી મને કા ઘૂંટતી હતી. મારા ધર્મ પ્રમાણે હું . એમના હૃદયમાં વાસ કરીને તેમને સ્થિર કંરતી હતી. શાંતિ અને ધીરજ આપતી માતાના ઉદરે જન્મ લઈ તેઓ સહતી. તે બધા હવે તારી પેઠે નવી જન્મ કેતાં સ્વધામ પહેાંચીશુ, એજ આશાએ આનંદ અને પુરૂષાથ જાગ્રતી સાથે જીવન ગાળતા હતા. “કાળ લબ્ધિ લઇ પંથ નીહાળશુ` રે, એ આશા અવલખ; જે જન જીવેરે જિનજી જાણો, આંનદ ધન અતિ અબ. આમ બધા તારા ભાઈએ નિરાશ ન થતાં માતાના ઉદરે જન્મ લઇ સ્વધામ પહેાંચવાની આશાએ સ્થિરતા, શાંતિ, ધીરજ, પ્રેમ અને પુરૂષાર્થ પુર્વક જાગ્રત થઈ ખેઠા હતા. હે વત્સ ! તુ’ પણ ધીરજ રાખ. તારે તા હજી લાંબા વખત જીવવાનુ છે. પછી તારે પણ નવા જન્મ લેવાજ પડરો. હમણાજ તારા એક ભ્રાતા થઇ ગયા છે, તે વધારે જીવવા પામ્યા હોત, તા બહુજ મોટી શાંતિ અને વિશ્વાસનું તને સ્થાન મળત, પણ નિર્દય અદેખા કાળ તારૂં સુખ કયાં દેખી શકે છે ? તેણે તારા એ ભ્રાતાને ઉગતાજ ઝડપી લીધા. કાણુ જાણે કેવા સચાગાએ આદેખા કાળમાં આ વસમી વાટે તારા ભાત પુરૂષ આ ક્ષેત્રે આવી ચડશે, એપણ તારા બીજા ભાઇઓની જેમ પાકારી પોકારીને રાતા હતા. વત્સ ! સાંભળ તે ખરા. તે પ્રથમ તારા પવિત્ર પિતા નાતપુત્ર શ્રીમહાવીરને અને પછી મને ઉદ્દેશીને આમ પાકારી ગયા છે. વત્સ ! એ આ પાકારે મારૂં તે હૃદય ભેદી નાખ્યું, તેના પાકાર તે તું સાંભળ–“ હું જ્ઞાતપુત્ર ભગવાન ! કાળતી અલિહારી છે. આ ભરતના હીનપુન્ય મનુષ્યોને તારૂં સત્ય, અખંડ અને પૂર્વાપર અવિરાધ શાસન કયાંથી પ્રાપ્ત થાય ? તે થવામાં આવા વિદ્મ ઉત્પન્ન થયાં,.તારાં ખાધેલાં શાસ્ત્ર કલ્પિત અર્થથી વિરાવ્યાં, કેટલાંક સમૂળગાં ખડયાં, ધ્યાનનું કાર્ય અને સ્વરૂપનુ કારણ એવી જે તારી પ્રતિમા, તે તરફ કટાક્ષ દૃષ્ટિએ લાખા ગમે લા વળ્યા. તારા પછી પરપરાએ જે આચાર્ય પુરૂષા થયા, તેમના અને તારા વચનમાં પશુ શંકા નાખી દ્દીધી. એકાંત ઇ કુટી તારૂં શાસન નિંદાવ્યુ,હું શાસનદેવી ! એવી સહાય
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy