________________
આ બધા
- કાશ્મણ પુત્ર
આત્મા
ઉદય
સતા
શુભ પ્રઃ
- કિર
ઉદીરણા ઉપરના ચક્ર ઉપરથી જણાશે કે કઈ પણ કામણ પુદ્ગલ શુભ અથવા અશુભ પ્રકૃતિને બંધ પડવો હોય, તેને ઉદીરણ થવાને પહેલે સમય આવે ત્યાં સુધી તે પ્રકૃતિ સત્તામાં કહેવાય અને સત્તાને વખત પુરો થયા પછી બીજે સમયે લેહચુંબક તથા લોઢાના દષ્ટાંતે પ્રકૃતિનું ખેંચાણ થશે અને તે ખેંચાણ પૂરૂ થવાના છેલ્લા સમયે ઉદય શરૂ થશે, તે ઉદય જે સમભાવે નહિ વેદાય તે પાછો બંધ થઈ ફેરે શરૂ થશે અને તેથી કેવલી ભગવાનને માટે એમ કહેવાય છે કે પહેલે સમયે બંધ, બીજે સમયે ઉદીરણા થઈ ઉદય અને ત્રીજે સમયે પૂર્વની પ્રકૃતિની નિર્જરા થાય છે.
શ્રીવીતરાગ ભગવાને કહ્યું છે કે જે ગતિમાં જવું હોય તે ગતિની લેહ્યા ચાલતા આયુષ્યના છેલ્લા સમયે ઉદય આવે છે. તે વિષે કૃષ્ણમહારાજને દાખલ અપાયો છે. જેમ ગતિને માટે ખેંચાણ થાય છે, તેમ બીજાં કમેને માટે પણ કર્મ ઉદય આવવાના સમય પહેલાં ખેંચાણ થાય છે કે જેને પુરૂષાર્થ અગર ઉદીરણા કહેવાય છે. આપણે છશ્વસ્થ છીએ, એટલે કર્મનો વિપાકરૂપે ઉદય આવે છે, ત્યારે આપણને ખબર પડે છે કે આ પ્રકારના પુરૂષાર્થ અથવા ઉદીરાણુથી આ ઉદય આ. વિપાક સિવાયને માટે આપણને બરાબર ઉપયોગ રહેતું નથી. એકિયથી પંચે કિય સુધી દરેક પ્રાણી સમયે સમયે સાત કર્મ બાંધે છે અને આઠ કર્મની નિર્જરા કરે છે એમ શાના વચને છે, તેનું