________________
શર
છે કે, પુરૂષાર્થ સહેજે થાય છે. સામાયિક પ્રતિક્રમણ આદિ લક્ષ્ય સર્જિત થવાં જોઇએ. જ્યારે મનમાં ઉપર પ્રમાણે સંકલ્પ થશે, ત્યારે નવાં કર્મ બંધાશે નહિ અને બાકી રહેલા કર્માં ખપાવી જીવ સિદ્ધ થશે. જ્યારે નિ યતા આવશે, ત્યારેજ વીતરાગ ભાવ આવશે. નહિ તો શુભ કમ બંધાય, જેનું પરિણામ ભવ ભ્રમણુરૂપ થાય. નિર્ભયતા આવવાનું કારણુ કે કે કાનાથી ડરે. મારી પાસે એક સિંહ આવ્યા એમ ધારી હુ‘ સિંહથી ડરૂં તા મને છ દ્રવ્યનું યથાર્થ સ્વરૂપ હજી સમજાયું નથી, એમ ગણાય. જે માથુસ ઝેરના ગુણ જાણે તે તે કદિ ઝેર ખાય નહિ. કેમકે ઝેરથી પ્રાણ જાય, એવા તેના સ ંકલ્પ થયા છે. જ્યાંસુધી નિર્ભયંતા નથી, ત્યાંસુધી તેટલે દરજ્જે શકા છે. સપના રાડા તથા સિંહની ગુઢ્ઢા ઉપર ધ્યાન ધરવાના હેતુ સહુ સકલ્પ દઢ કરવાના છે. અનાદિ કાળની ખાટી માન્યતા એકદમ દૂર ક્રાઇનેજ થાય. આપ વિચાર કરશા તા ખાત્રી થશે કે સિંહથી જરાપણ ડરવા જેવું નથી, કેમકે ખીજાનેા આત્મા સરખાજ છે, આત્મામાં મારવાના ગુણુ નથી અને શરીર જડ ( પુદ્દગલ ) છે. તેને જ્ઞાન નથી, ત્યારે સિંહના દેહ આપણા દેહને કયારે હણે ? જે આપણા દેહના પુદ્દગલનું' સિ’હના દેહના પુદ્ગલ સાથે મળી જવાનુ હાય અથવા આપણા દેહનું પુટ્ટુગલ સિહના દેહના પુદ્ગલથી વિખરાવાનું હેય તે હિ તે નિહ અને જો તેજ પ્રમાણે થવાનું હશે, તાજ થશે. માટે જેમ જેમ દ્રવ્યના સ્વરૂપ સં અમમાં શ`કા ઓછી થશે અને સકલ્પ દૃઢ થતા જશે, તેમ તેમ નિર્ભયતા પ્રાપ્ત થશે.
પ્રશ્ન પાંચમે।.
આત્મામાં અજ્ઞાન છે માટે કર્યું બંધન કરે છે, આવી લોક માન્યતા પશુ ખાટી છે. જે ગુણુ જે દ્રવ્યમાં નથી, તે કાઇ કાળે પણ આવે નહિ અને હાય તે જાય નહિ. ત્યારે અજ્ઞાન ગુણ આત્મામાં હોય તે તેમાં અજ્ઞાન હાય અને જો ગુણ હોય તે। જાય નહિ, છતાં કેવળી અને સિદ્ધમાં નથી, તા પછી અજ્ઞાન આત્મામાં નથી, પશુ વ્યવહાર અથે તેના ઉપદેશ દેવાા છે. હાલ પણ આપણા આત્મામાં અજ્ઞાનથી આઠ જાતનાં કર્માએ આત્માના ગુણામાં કષ્ટ પણ ફેરફાર કર્યો. નથી અને કરવાને શક્તિમાન પણ નથી. પર`તુ આઠ પ્રકારના કમેર્યાંના પરમાણુએ આત્માને જે જ્ઞેય વિગેરે છે, તેની આડું આવરણુ કરી રહ્યા છે, દાખલા તરીકે અત્યારે જે દીર્ઘાના અજવાળે લખું છું, તે દીવા ઉપર એક આરંપાર ન દેખાય તેવી હવા જવાનાં કાણાંવાળી કાઠી ઢાંકી દેવામાં આવે, તેથી દીવાને શું દીવા તે જેમ છે તેમ રહેશે, પરંતુ જે પ્રકાશ બહાર