________________
ર૮. આપી કન્યાની કતલ કરનારા એવા જેતે ચંડલ અને માછીમાર કરતાં પણ અધમ છે. કારણ કે ચંડાલ તે પશુના માંસને વેચી પિતાનું ગુજરાન ચલાવે છે, ત્યારે પિતાની કન્યાને વેચી ગુજરાન ચલાવનાર તેથી પણ અધમ કર્મચંડાલ જ છે. આવાં કૃત્ય કરનારા “અહિંસા પરમ ધર્મ”. એ સૂત્રને સમજ્યા જ નથી. મનુષ્યને બચાવવાની જોન કે અન્યની પ્રથમ ફરજ છે. હિંદના કરડે ગમે મનુષ્યાત્માઓ અન્ન વસ્ત્ર વિના પીડાય છે, છતાં અનીતિ, અસત્ય માર્ગે લાખ રૂ. કમાવી હજાર રૂા.ના ખેટા ખરચ કરવાથી જ સમાજની ખરાબી થાય છે. હજારો અને લાખો રૂા. અનીતિના માર્ગે એકઠા કરી સેંકડોનું દાન આપનારને વિમાનની આશા રહે એ અગ્નિમાં સુઈને શાંતિ લેવા જેવું થાય છે, સમાજ તથા દેશની જેમાં ઉન્નતિ સમાયેલી છે તેવાં સામાજિક ખાતાઓ જેવા કે કેળવણી, દેશસેવા, સ્વદેશી કાપડ હુન્નર, નિરાશ્રિત ફરે, સ્કૂલે, લેજે, બેડી, બાળાશ્રમ વિગેરે ખાતાઓમાં કઈ વિરલા જ પૈસા આપે છે, ઘણાખરા તે તેવા કાર્યોમાં હજારે રૂ. નો ખરચ કરતાં અચકાય છે, જ્યારે જમણવા, મહોત્સવ, વરઘોડા, આરતી, સ્વપ્નના થડાવાઓમાં તથા વૈષ્ણવે કંચન કેમિનીના મેહમાં આસક્ત રહેલા એવા ગુંસાઈઓને ઠારછ બાના નીચે ભેગ ધરાવવામાં લાખો રૂા. ને દુવ્યય થાય છે. પૂજ, વરઘોડા અને સ્વપ્ના પ્રસંગે જે ચડાવા કરી ઘી લાવવાનો રિવાજ છે તે લીલામી ધંધાના જેવું જ ફારસ છે. જેને સૂત્રોમાં તથા પ્રાચીન ગ્રંથમાં તેવી પ્રવૃત્તિઓ છેજ નહિ. પાંચ કે સાતસો વર્ષમાં શિથિલાચારી પિપગુરૂ (ગેર) ઓના સમયની જ આ પ્રવૃત્તિ ચાલી રહી છે. માને મમતા વધારનાર શાસ્ત્રથી વિરૂદ્ધ એવી પ્રવૃત્તિ ચલાવવામાં જૈન સાધુઓ જ ધર્મ મનાવી અસલ્વવૃત્તિઓ વધારે છે, ત્યાં સમાજની અધોગતિ થાય તેમાં નવાઈ નથી. હાલ પર્યુષણ પર્વમાં કલ્પસૂત્ર વંચાય છે, તે સત્ર માંજ તેને વરાડે ચડાવ, સ્વના ઉતારવા, નાળીયેરઉપર મહાવીરની સ્થાપના કરી પારણામાં ફુલરાવવાનું કનૈયાનું ફારસ બતાવવાનું, ઘીના ચડાવા કરવા, નાળીયેર ફેડવાં, એવું ક્યાં પણ છે નહિ; છતાં મિથ્થા પ્રવૃત્તિઓમાં તથા લેકર મિથ્યાત્વમાં ધર્મ મનાય એ કેટલું આશ્ચર્ય તેવી પ્રવૃત્તિઓથી ધર્મની વૃદ્ધિ થતી નથી, પણ અધર્મની જ વૃદ્ધિ થાય છે. કારણકે પર્યુષણના વખતે હજારે માણસની મેદનીમાં પિતાની ઉદારતા બતાવવા ચડસાચડસીમાં માન મહત્તા મેળવવા સેંકડે રૂ. ના ઘી બોલાય છે, પણ પછી તેના પૈસા મહાજનના ચોપડે રહી જાય છે, એવા હજારે દાખલા મળી આવશે. આવી પ્ર