________________
ભિક્ષા લેવા આવ્યા. દીવ્ય મૂર્તિ સાધુને દેખતાં જ તેના મેરામમાં આનદ વ્યાપી રહ્યો, તરતજ હર્ષોંથી ઉભા થઇ પ્રસન્ન ચિત્તથી મુનિના પવિત્ર ચરણમાં શિર નમાવી એ હાથ જોડી સપ્રેમ વંદન કરીક્ષીરની ભિક્ષા આપવા તૈયાર થયા. ધર્મ શાસ્ત્રોમાં જણાવ્યું છે કે પૌદ્ગલિક પદાથોં કરતાં પારમાર્થિ ક સન્નિમિત્તો ઉપર જેને ઉત્કૃષ્ટ પ્રેમ હોય તે પરમા નિમિત્તોને જોઇ પ્રસન્ન ચિત્તવાળા હાય છે, તેવા પરમાર્થ-નિમિત્ત પ્રત્યે પ્રેમ કરનાર પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે અને તે અપભવી જ હોય છે.' આ ફરમાન મુજબ તે ગેાપબાળકની પશુ તેવીજ પ્રીતિ હતી અર્થાત્ ખેદ રૂદનથી કટ્ટે મેળવેલ ખીરમાં પેાતાની તીવ્ર લાલસા છતાં સૌમ્યમૂર્ત્તિ સાધુને નિરખતાંજ ક્ષીર પ્રત્યેની ઉત્કૃષ્ટ લાલસા મંદતાને પામી અને મહાત્મા પ્રત્યે પ્રીતિની ઉત્કૃષ્ટતા થઇ. એટલે તરત ક્ષીરના વાસણને ઉપાડી મુનિને આપવા પહેલાં ક્ષીર પ્રત્યેની પ્રીતિ જો કે મંદ થઇ છે, તથાપિ સંથા તે ક્ષીર પ્રત્યેના માહ ક્ષીણ થયા નથી, તેથી અર્ધી ક્ષીર મુનિને આપવાના મનમાં સંપ થયા. એટલે ક્ષીરના અધ ભાગની ખબર પડે માટે ક્ષીરની વચમાં લીટા તાણ્યા, ' પરંતુ પરમા માના દાતા એવા સત્પુરૂષ પ્રત્યેની પ્રીતિમાં દેહાધ્યાસ બુદ્ધિ અને જગદાકાર વૃત્તિના લય થઇ ગયેલ હતા, સંતમય વૃત્તિની એકાગ્રતા ન થાય તેા પરાભક્તિ જ નથી અને તેવી સાચી ઉત્કૃષ્ટ ભક્તિ વિના માક્ષ પણ નથી. · અહા ! મારે ગરીબને ઘેર જંગમ કલ્પવૃક્ષ ! અહા ! મારે ત્યાં સંત ભગવાનનાં પગલાં! આજે મારા દિવસ અને જન્મ સફળ થયા.’ એવી ગુરૂભક્તિની ઉત્કૃષ્ટ ધારામાં અંતઃકરણ ઉન્નસિત થતાં પ્રેમભક્તિના પ્રશ્નળ વેગમાં પાતે ગુરૂમાં એકમય થઇ જવાથી આ મારી ક્ષીર છે. અને હું એને આપુ છું તથા આ મારા ગુરૂ છે અને ક્ષીર લે છે, આ સંત મહાત્માને આટલી ક્ષીર આપીશ અને આટલી મારા માટે રાખીશ, એવી દેહાધ્યાસ અને જગદાકારવૃત્તિ રૂપ ભાવને ધ્વંસ થવાથી ગુરૂના પાત્રમાં બધી ક્ષીર પડી ગઈ, ત્યાં સુધી પણ ક્ષીર કે દેહ પ્રત્યે લક્ષ્યજ ન રહ્યું, તેમજ ગુરૂ પશુ સમયનું મહાત્મા હતાં. આ ગરીબનાં ધરની બધી ક્ષીર લઇ પોતાના ઉત્તરનું પાષણ કરવા તેમને એક રામમાં અણુમાત્ર પણ ભાવના ન હતી, પરંતુ ક્ષીરના દાનથી મહાત્માની ઉત્કૃષ્ટ સેવા ભક્તિએ ચડેલ અતઃકરણને ક્ષીર ચેડી નાખવા વા ‘ હવે નાખીશ નહિ ’ એવા શબ્દોથી સ્ખલના થતાં આત્મસિદ્ધિ થામાં મારા શબ્દો તેના ઉત્કૃષ્ટ ભાવને સ્ખલિત કરી' અંતરાયરૂપ થશે’ એમ જાણી નિરૂપાયે તે મહાત્માને મૌન ધારણ કરવાની આવશ્યકતા જણાઇ હતી. આ ક્ષીરના અપ દાનથી પશુ તે આત્મા
(