________________
૩૪
'
તો તેમને સમજવાનું કેઆ વાત કાઈ પણ આત્માને ઉ`શીને લખવામાં આવી નથી; છતાં ખળભળાટ કરવા—એ ચારની છાતી કાચી એટલે છાતીએ હાથ દેવા જેવુ' કર્યું કહેવાશે. કેમકે બધા ખોટા છે એવા ઇર્ષ્યાભાવે કાઇ અવળા અર્થ ન કરે તેને માટે · મારૂં બધાને માટે કહેવુ નથી.’ એ શબ્દો એ ચાર સ્થળે ફેરવી ફેરવીને લખ્યા છે. વળી કેટલાક આમ કરે છે ’ એ શબ્દથી બધાના ઉદ્દેશભાવ ઉડી જાય છે; છતાં ખળભળાટ કરનાર ખાલી ફ્રાંકા રાખે તેા તેને સમજવુ" કે-આપ બધા સારા છેા, શાસનની ધણીજ સેવા બજાવા છે, ઘણીજ ઉન્નતિ કરી નાખી છે, એમ કદાચ ખાલી ફાંકા રાખી ઉન્નતિપણાના ડાળ કરતા હો તે। તેને માટે ભૂલ થાય છે. જૈન સમાજમાં દિગબર, શ્વેતાંબર, સ્થાનકવાસી તથા દેરાવાસી–એ ત્રણ શ્રીરકાના મળી લગભગ દાઢ બે હજાર સાધુ ( ધર્મગુરૂઓ ) છે તથા બે ત્રણ હજાર સાધ્વીઓ છે. દશ લાખની ક્રામમાં પાંચ પાંચ હજાર ધર્મોપદેશકાની માટી સંખ્યા છે, છતાં જૈન સમાજ દરેક રીતે ક્ષીણુપણાને કાં પામે છે? પ્રથમ તા જગજાહેર ખીનાના વિચાર કરીએ કે આખી સૃષ્ટિમાં વસ્તીની મણુત્રી દશ દશ વર્ષે કરવામાં આવે છે, ત્યારે સરવાળે ઘણીખરી કામેામાં વસ્તીના વધારા ગણાય છે અને જૈન ક્રામમાંજ દરેક રીતે ઘટાડા થાય છે. સંવત્ ૧૯૪૬ ની સાલના વસ્તીપત્રકમાં જૈન ક્રામની વીશ લાખની વસ્તી હતી, છપ્પનની સાલમાં પંદર લાખની હતી અને છાસઠની સાલમાં સાડા બાર લાખ તેમજ ગત જૈન ફ્રાન્સ તરફથી જૈન કામની ગણત્રી થતાં સાડા દશ લાખની થઇ છે, હજી સરકારી ગણુત્રીને તા ચાર વર્ષની વાર છે, તેમાં તેા દશ લાખની ગણત્રી આવે તાએ ધન્યભાગ્ય છે. આ શુ' ઘેાડી ખેદની વા અવનતિની વાત છે ? પારસીની નાની સરખી કામમાં જે ઉન્નતિ જણાય છે, તેના કરતાં દશ ગણી મોટી કામની વસ્તીમાં તેનાથી સામા હિસ્સાની પણ ઉન્નતિ થતી જણાતી નથી; છતાં ‘અમે ઉન્નતિ કરીએ છીએ’ એમ ખાલી કાંકા રાખી શું પોપાંબાઇનુ રાજ્ય ચાલે છે કે તમે લોકાને ખાલી ખોટા ભૂલાવામાં ઉતારી દેવા ધારા છે ? નામદાર બ્રિટીશના રાજ્યમાં વિચાર ખળના જમાના જ્યાં વધતા જાય છે, ત્યાં એ તમારા ખાલી માહ હવે ટકી શકે તેમ નથી એ ચેાસ માનજો. પારસી કામમાં કેળવણી તથા જ્ઞાતિસમાજના સુખને માટે જે જે સાધને અને સંસ્થાઓ છે, તે પ્રમાણમાં જૈન ામમાં કેટલી હાઇસ્કૂલે છે ? કેટલી હાસ્પીટલા છે ? નિરાધારાને માટે કૈટલી હુન્નર શાળાઓ છે? આધાર અને આશ્રય રહિત ભૂખે મરતા એવા જૈન બંધુઓને માટે અન્ન વસ્ત્રાદિ