________________
. (૨) આત્મા નિત્ય છે. - જે સંગે દેખીએ, તે તે અનુભવ દશ્ય;
ઉપજે નહિ સોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. (૩) આત્મા નિજસ્વરૂપને કર્તા છે. આત્મા નિજ પરિણામ જે શુદ્ધ ચેતનારૂપ; કર્તા ભક્તા તેહને, નિર્વિકલ્પ સ્વરૂપ. (૪) આત્મા નિજસ્વરૂપને જોતા છે. નાતા દષ્ટા સહુ શુદ્ધતા, શાયતા નિજભાવ; વેદકતા ચૈતન્યતા, એ તુજ ભાગ્ય સ્વભાવ. ૪
* , (૫) મોક્ષ છે. વીત્યે કાલ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઉપજે મેક્ષ સ્વભાવ,
(૬) મોક્ષને ઉપાય છે. રાગ દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જેહથી, એજ મેક્ષને પથ. ૬
નવ તરંવ. જીવતત્ત્વ, અજીવ, પુન્ય, પાપ, બંધ, આશ્રવ, સંવર નિર્જરા અને મા
(૧) જીવ તસ્વ. સમ્યજ્ઞાન દર્શન ચારિત્રાદિ ગુણપૂર્વક આત્મપરિણમન.
સમતા રમતા ઉરધતા, ઝાયકા સુખભાસ; વેદકતા ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. ૧
(૨) અંજીવ (અજડ) તત્વ, પરમાણુઓનું સંગ વિગરૂપે જડ પરિમણમન. .
તનતા મનતા વચનતા, જતા જડ સંમેલ; લઘુતા ગુરૂતા ગમનતા, એસબ અજુવકે ખેલ. ૨ .
(૩) પુન્ય તાવ. " - મનના સુક્ષ્મ અધ્યવસાયનું શુભ ભાવે પરિણન. શુભ પરિણામપૂર્વક શુભ ક્રિયા શુભ કરે ફળ ભેગવે દેવાદિગતિ મય.
જેથી શુભ ભાવ જ વધે, અને ઉર્ધ્વગતિ હેય;
જે સુખદાયક જગતમેં પુન્ય તત્ત્વ તે સોય. ૨૭ ! -