________________
૧૫ " पंचसुभूतेषु तथा संदिग्धं व्यक्तसंज्ञक विबुधं;
ऊचे विभुर्यथास्थं वेदार्थ किं न भावयसि " ? .... "येन स्वप्नोपमं वै सकलं इत्येष ब्रह्मविधिरंजसा विज्ञेयः'. इति, अस्यार्थः-वै निश्चितं सकलं एतत् पृथिव्यादिकं स्वप्नोपमं असत् अनेन वेदवचसा तावद् भूतानामभावः प्रतीयते, पृथ्वी देवता, आपो देवता इत्यादिभिस्तु भूतसत्ता प्रतीयते,. इति संदेहः परमविचारितमेतत्, यस्मात् 'स्वप्नोपमं वै सकलं' इत्यादीनि पदानि अध्यात्मचिंतायां कनककामिन्यादिसंयोगस्य अनित्यत्त्वसूचकानि नतु भूतनिषेधपराणि इतिः".
શંકા-ત્ર સત્ય નાભિથ્થા” બાન તેજ સત્ય છે તે સિવાય સમસ્ત વિશ્વ મિથ્યા છે, એ વાક્યથી તથા પૃથિવ્યાદિ સર્વ પદાર્થો સ્વપ્નવત છે, સ્વપ્નમાં ચિંતવેલ પદાર્થો જાગ્રત થતાં દષ્ટિગોચર થતા નથી, તેમ જ્ઞાનદશાની જાગ્રતી થતાં આ સમસ્ત વિશ્વ દષ્ટિગોચર થશે નહિ વ લય થશે-એ વાક્યથી જગત છે નહિ એમ સિદ્ધ થાય છે અને “ g સેવા ” પૃથ્વી દેવતા, જળ દેવતાએ વાકયથી વિશ્વના પદાર્થોની હયાતી સિદ્ધ થાય છે, પણ ઉપરના વાક્યથી વિશ્વનો અભાવ હોય તો આત્માને કર્મ કરવા પણ છેજ નહિ, માટે આત્મા કર્મને કર્તા નથી.
સમાધાન–સ્વપ્નમાં ચિંતવેલ વસ્તુઓ જાગ્રત થતાં દશ્ય થતી નથી એ વાત ઠીક છે, પણ વનમાં જે ચિંતવન થાય છે તે શાથી? વિશ્વમાં વસ્તુનેજ અભાવ હતા તે ચિંતન કેમ થાત ? અને કેવું થાત ? દશ્ય પદાર્થોજ સ્વપ્નમાં વિચારરૂપે ભાસમાન થાય છે. જે રૂપું હેત નહિ તો છીપ ઉપર રૂપાની ભ્રાંતિ કેમ થાત ? જે સર્પ ન હેત તે જવું (દેરી) ઉપર સર્પની બમણું કેમ થાત ? છીપ ઉપર રૂપાની ભ્રાંતિ થવાથી તથા રજજુ ઉપર સર્ષની કલ્પનાં થવાથી રૂડું અને છીપની તથા રજજુ અને સર્પની બંનેની હયાતી સિદ્ધ થાય છે, તેમ પદાર્થોના વિદ્યમાનપણાથી તેનું વિદ્યમાનપણું દષ્ટિગોચર થયું છે અને તેને દશ્યભાવ બુદ્ધિમાં રમી રહ્યો છે, ઇન્દ્રિયની દ્વારાએ અનુર્ભ-' વેલી વસ્તુનું સ્મરણ બુદ્ધિમાં રમી રહે છે, ને નિદ્રામાં ઇદ્રિના સાધન વિના મનમાં બુદ્ધિની સ્મૃતિ થાય છે તે જ સ્વનિ કહેવાય છે. સ્વપ્નમાં અનુભવેલ