________________
- તે સાધનોની પૂર્ણતા થવી તે વ્યવહારનય. ૩
પહેલા, બીજા, ત્રીજા, તથા ચોથા ગુણસ્થાનકની જે દશા થવી તે થા નામાં આવે છે, કેમકે ચોથા નયમાં અંશ પણ ઉપાદન આવવો જોઈએ. તો અત્રે સંપૂર્ણ આત્મસ્વરૂપ તેરમે પ્રગટે છે અને અંશ આત્મસ્વરૂપ પહેલાથી ચોથા સુધીમાં પ્રગટે છે. માટે પ્રથમથી માંડી ચોથા સુધી ચારે ગુણસ્થાનને ચોથા જુસૂત્ર નયમાં ગણે છે. ૪ - પાંચમા છઠ્ઠા તથા સાતમા ગુણસ્થાનકની સંપૂર્ણ પ્રાપ્તિ. કેમકે શબ્દનયનું સ્વરૂપ એવું છે કે જે કાર્ય થવાનું હોય તે અનુમાન કાર્ય થયા પહેલાં શબ્દમાં આવવું જોઈએ. માટે છ ગુણસ્થાનકે રહેલ છવ કાળજ્ઞાનની તૈયારીમાં નથી. કેમકે ત્યાં પણ ઘણે કાલ રહે છે, પણ સાતમે ગુણસ્થાને આવેલ છવ કેવળજ્ઞાનની તૈયારીમાં છે. માટે તે શબ્દ (શબ્દનય)માં આવે છે. તેથી ત્રણે સ્થાનને સાથે લીધા છે. ૪
૮--૧૦-૧૨ આ ચારે ગુણસ્થાનક છઠ્ઠા નયમાં આવે છે, તે ચારેને કાલ અંતર્મદ જેટલો છેડો છે અને તે કાલે ક્ષપકશ્રેણીમાં હોવાથી સ્વરૂપના અખંડ વિચારમાં છે, તેથી તે સમભિનય. ૬
ચાર-ચાતકર્મને સર્વથા નાશ કરી અખંડ ઉપગાત્મક શુદ્ધ આત્મદ્રવ્યનું સંપૂર્ણપણે પ્રગટ થવું તે એવભૂતનય. ૭
કાર્યરૂપ ૧૦ મા ગુણસ્થાનક પ્રત્યે સાત નય– ૭૪-કલ્યાણ કરવાની તીવ્ર જિજ્ઞાસા તે નૈગમ. ૧ સદ્દગુરૂ આદિ સાધને મેળવવાને જે પ્રયાસ તે સંગ્રહનય. ૨ નિમિત્ત કારણ સાધનાની પૂર્ણતા થવી તે વ્યવહાર. ૩ ૧–૨–૩–૪-આ ચારે ગુણસ્થાનની પ્રાપ્તિ થવી તે ઋજુસૂત્રનય. ૪ ૫-૬-૭ માં ગુણસ્થાનકની પ્રાપ્તિ તે શબ્દનય. ૫
૮–૯–૧-૧૨-૧૩ એ ગુણસ્થાનકેની સંપૂર્ણ પ્રાપ્તિ થવી તે સમભિરૂઢ નય.
આ પ્રશ્ન -છઠ્ઠા નયનું સ્વરૂપ એવું છે કે–સંપૂર્ણ કાર્યમાં કાંઈક અંશે અપૂર્ણતા રહે, ત્યારે તેને સમભિરૂઢ કહે છે, તે સંપૂર્ણ કાર્ય ચંદમે ગુણસ્થાનકે કરવું છે અને તેરમાને છઠ્ઠામાં લીધું છે, તે તેરમે ગુણસ્થાનકે તે જીવ ઘણે કાલ રહે છે, માટે તેને છઠ્ઠા નયમાં કેમ લીધું તેનું કારણ શું?
૭૫-ઉત્તરકેટલાક છેને કેવળજ્ઞાન થયા પછી આયુષ્યની પૂર્ણતા થઈ