________________
૧૨૪.
છુ” એવું માની સામાન્ય શ્રાથી સ્વરૂપની અવ્યકત ભૂલની ઉપશમ સમકિત વાળા જીવને ખબર પડતી નથી.
આ પ્રમાણે સ્વરૂપ સમજ્યાથી જે જે અશુભ વૃત્તિઓ ઉદ્દયમાં આવે છે, તેને ભાગવતાં ભય મેાહનીય આવે છે, એટલે અંતરમાં અવ્યક્તપણે ભૂલાવેા રહી જવાથી અંતરમાં તેને સુક્ષ્મ ભય રહે છે, કે– જો હું આ અશુભ વૃત્તિઓને ભાગવતાં વખતે મારી માડી ગતિ થઇ જશે' એ ભયથી પરદ્રવ્યની શુભાશુભ વૃત્તિના હુ` કર્યાં નથી, એવું કર્તા પદનું નિઃશંકપણું રહેતું નથી, તેથી તે દરેક વૃત્તિઓને ઉદ્દયાધીનપણે સમભાવ પૂર્ણાંક ન ભાગવતાં વૈરાગ્યના હર્ડ ખળથી તેને ઉપશમાવે છે, તેથી ચુલાની અંદર ઢાંલા અગ્નિની માફક બહારથી તેની દશા વૈરાગ્યવાળી તથા મહાત્મા જેવી દેખાય છે, પણુ અંતરથી કષાય, મિથ્યાવાદિની પ્રકૃતિએ સળગતીજ છે, અર્થાત્ તે પ્રકૃતિનુ હયાતીપણુ છે. આ પ્રમાણે વૃત્તિઓના બાહ્વભાવે ઉપશમ કરી ૧૧ મા ગુણસ્થાન સુધી તે જીવ ચડે છે, ત્યાં લાભ કષાયના ઉદય આવવાથી ત્યાંથી પતિત થાય છે એટલે ત્યાગ અને બૈરાગ્યના પ્રબળપણાથી પરિણામની ઉજ્વળતાને લઇ મહાન સિદ્ધિઓમાં અવ્યક્ત મુચ્છ્વરૂપ લાભના ઉદયથી તથા જે જે પ્રકૃતિએ ઉપશમાવી છે, તેના ક્ષય થયા વિના તેા હવે આગળ વધી કેવળજ્ઞાન ઉત્પન્ન કરે તેમ બનતું નથી અને ક્ષય કરતાં આને ભય રહ્યો છે. જેમકે કાઇ માણસને વસ્તુ પ્રાપ્ત કરવાની જે ઇચ્છા તેને લાભ કહે છે તથા કાઇને આપતાં મન સકાચાય તેને પણ લાભ કહે છે, તેમ આ જીવ પણ વૃત્તિઓને સમભાવે ભાગવી ક્ષય કરતાં વૃત્તિ સા ચાય છે, તેથી જેમ ઢાંકેલા અગ્નિ ઉપરથી રાખ ઉડી જતાં પ્રજ્વલિત દેખાય છે, તેમ ઉપશમાવેલી વૃત્તિઓનુ કાલ માન પુરૂ થવાથી કષાયાદિની વૃત્તિને પ્રગટભાવ થવાથી ૧૧ મા ગુણસ્થાનક સુધીની પ્રાપ્ત કરેલી જે દશા, તેથી પતિત થઇ અે, ચાથે કે પહેલે ગુરુસ્થાનકે પણ આવી જાય છે.
પ્રશ્ન-ઉપશમવાળા જીવ વૃત્તિઓને ઉપશમાવે એટલે શું થાય ? અને તે
ક્રમ ઉપશમાવી શકે ?
ઉત્તર—સામાન્યપણે બાહ્ય સમજવાળા જીવાને સમજાવવા વ્યવહારથી ખાવી એમ કહેવાય છે, કેમકે શાસ્ત્રોનાં જે વચના છે, તે એક જીવ વા એક વ્યક્તિને આશ્રી નથી, પણ સર્વ જીવ આશ્રી હાવાથી શાસ્ત્રકથન વ્યવહારથી લખાય છે, પરંતુ વાસ્તવપણે જોતાં સ્વરૂપદશા યથાર્થ ન સમજાયાથી વૃત્તિઆના ક્ષય કેમ કરવા, તેનું યથાર્થ જ્ઞાન હોતુ નથી, તેથી બાહ્ય સામાન્ય દશા એવી દેખાય કે આ જીવ મહાત્મા છે, પણ અભ્યંતર રીતે જોતાં. તે તે મુળ