________________
૧
વડીલ વ્હેન માણેક્ભાઈ તથા ભગિનીમતિ ભગવાનજીભાઈ વિગેરે તેમના સ્નેહાલ કુટુંબના અાગ્રહથી પુસ્તક રૂપે તે બહાર પાડવાના પ્રયાસ કર્યો છે. તે ચાતુર્માંસ દરમ્યાન આ લેખકનું છેલ્લું ભાષણ ભાદરવા વદ ૩ ના દિવસે ભાટીયાની યજ્ઞશાળામાં “ મનુષ્ય કત્ત બ્ય ’ એ વિષય પર હતું, તે ભાષણમાં કાનજીભાઈએ ધણાજ ઉત્સાહ ભર્યાં ભાગ લીધા હતા. અને આખા ભાષણુના સાર સ્મૃતિમાં રાખી પેાતાની ડાયરીમાં લખી લીધા, જે તેમના વિચારા સાથે આ પુસ્તકમાં બહાર પાડેલ છે. બસ, આ લેખકના પરિચયના અને મહુમની સંસારિક મુસાફરીના આ છેલ્લા સબધ હતા, અર્થાત્ ભાદરવા વદ ૩ ના ભાષણ પછી આવતા રવિવારે બીજા ભા માટે પ્રાગ્રામ ગોઠવાઇ ગયા હતા. પરંતુ ‘ આર્યાં અધવચ રહે, હરિ કરે સાહાય. ' એ કથની મુજબ પ્રારબ્ધ પ્રકૃતિના કુદરતી પ્રક્રાપની જવાલા રૂપ ઇન્ફ્લુએન્ઝાની ભયંકર બીમારી સમસ્ત દેશમાં વ્યાપી રહેવાથી તે બીમારીમાં આ લેખક તથા મહુમ કાનજી ભાઈ તેમજ અન્ય શ્રાતા વર્ગ સપડાઇ જવાથી ખીજું ભાષણ આપવાની વાત તા દૂરજ રહી, પણ જીંદગીની સલામતી માટેજ જન સમાજને ભારે ચિંતા થઈ પડી. તે ભયંકર માંદગીમાં આ લેખક તથા કાનજીભાઇ સપડાઇ જતાં અમારી તેની જીવનાશા ઘણીજ અપાશે હતી. તેમાં આ લેખકની આયુષ્ય પ્રારબ્ધ વૃત્તિના ઉદય શેષ હાવાથી ૨૭ દિવસની ભયંકર માંદગી ભોગવી ખચવાના સમય આવ્યેા અને આ લેખકના પરમ સ્નેહી મિત્ર કાનજીભાઇ ૧૦ દિવસની માંદગી ભોગવી ભાદરવા વદ ૧૨ ને મંગલવારના દિવસે પોતાના સ્નેહી કુટંબને રડતા મૂકી આ ફાની દુનીયાને ત્યાગ કરી ચાલ્યા ગયા. પરમ કૃપાળુ પરમાત્મા તેમના પવિત્ર આત્માને સદ્ગતિ તથા શાંતિ આપે, એવી પ્રભુ પ્રત્યે યાચના કરી આ જીવનલેખ સમાપ્ત કરૂ છુ. ઓ શાંતિઃ સાંતિઃ શાંતિઃ !! !
સંવત ૧૯૭૫ કાર્ત્તિક પૂર્ણિમા સેમવાર
સંત ચરણા પાસક સુનિ જય.