________________
૧૧૮
ત્રણ માહતીમાંથી બીજી મિત્ર માહનીયતા અહીં નાશ કરે છે. આ ગુણુસ્થાનકના કાલ ઘણા ઘેાડા હેાવાથી ખીજા કર્મની પ્રકૃતિના નાશઃ અત્રે થતા નથી.
પ૯ (૪) ગુણસ્થાનક—પ્રથમથી ત્રીજા ગુણસ્થાનક–સુધી પ્રાપ્ત કરેલી જે દશા તે કારણ છે, તે કારણ પૂર્ણ થયે આ ચેાથુ' ગુણસ્થાનક કાર્ય છે. અત્રે મેાહનીય કર્મની ત્રીજી સમક્તિ માહતીનેા નાશ થઈ સમકિતની પ્રાપ્તિ થાય છે. આત્મસ્વરૂપનું અખંડપણે યથાર્થ સ્વરૂપ સમજાયુ` હોય તે ત્રણ મેાહની તથા અન તાનુબંધી કષાયની ચોકડીએ સાત પ્રકૃતિના બંધ, ઉદય, ઉદીરણા અને સત્તામાંથી નાશ થઇ ક્ષાયક સમક્તિ પ્રગટે છે, તે સ્વરૂપ અખ૪પણે ન સમજાયુ` હોય તેા આ સાતે પ્રકૃતિના નાશ મધમાંથી થાય છે, તેની જોડે ખીન્ન અપ્રત્યાખ્યાની કષાયની ચાકડી તથા ખીન્ન કર્મની સર્વ મળી દશ - પ્રકૃતિના અત્રે મધમાંથી નાશ થાય છે.
સમકિત દશા પ્રાપ્ત થયા પછી પ્રાયે કરી નવા “ધ પડતા નથી અને કદાચ પડે તેા ઘણાજ મંદ પડે છે. જેમ કાઇ માણસના ઘરમાં ચાર ચારી કરવા આવ્યા હોય અને ઘરના માણસ જાગતા હાય, તે માલિક ચારને કહા ડવાના પ્રયત્ન કદાચ ન કરી શકે, પરંતુ જાગે છે–એમ જો ચારને ખબર પડે, તા તે ચાર ચારી ન કરતાં આવીને પાછે ચાણ્યા જાય છે. તે રીતે જે જીવે જડ તથા ચેતન એ અને દ્રવ્યનું યથાર્થ સ્વરૂપ ઓળખ્યું છે તથા વૃત્તિ અને કષાયનુ' સ્વરૂપ જાણ્યુ છે, તે છત્ર પૂર્વના બાંધેલા જે જે કર્યું તે ચાર જેમ ઘરમાં આવે તેમ ઉદયમાં આવશે, પરંતુ આત્માપયેાગની જાગ્રતી હાવાથી તથા સમભાવપૂર્વક દૃષ્ટારૂપે રહે છે, જેથી તે નવાં કર્મ બંધાય નહિ અને ઉદયમાં આવેલાં જે જે કર્યું છે, તે તેના વિપાકને આપી ખરી જાય છે. • આત્મા કર્મ કરતા નથી, આત્માને પાપ પુન્ય લાગતાં નથી, પાપ પુન્ય છે તે તેા મનની માન્યતા છે ’એમ જે વચન માત્રમાં ખેલે છે અને અંતરમાં તે પ્રમાણે શ્રદ્ધા નથી, તે જીવ ગમે તે પ્રકારે વર્તે તા પણ તેને ક લાગ્યા વિના રહેતાં નથી. અને વચન માત્રમાં આત્મસ્વરૂપ ખેાલનારા જીવાને નાની પુરૂષો શુષ્ક જ્ઞાની કહે છે, અને જે અવિરાધપણે યથાર્થ આત્મસ્વરૂપને અનુભવ કરી, તેની ઉપર શ્રદ્ધા રાખી, તે શ્રદ્ધાથી જો પતિત નહિ થાય, તા તે ગમે તે પ્રકારે શુભાશુભ કર્મને ભોગવે છે. છતાં ઉત્કૃષ્ટપણે છે કે સાત ભવે માક્ષે જાય છે.
..
પ્રશ્ન—આ પ્રકારે જેને આત્મસ્વરૂપના અનુભવ થયા હોય અને મન, વચન, કાયા વિગેરેને પરવસ્તુ માની હોય તેને ખાવા પીવા વિગેરે પાંચે દ્રિ