________________
૧૦૧
ચૈાદ ગુણસ્થાનકનાં નામ.
૧ મિથ્યાત્વ ગુણુસ્થાનક, ૩ મિશ્ર ગુણુ
૫ દેશ વિરતિ ગુણુ
૭ અપ્રમત્ત ગુણ
હું અનિવૃત્તિ કરણ ગુણુ
૧૧ ઉપશાંત માહ ગુણ
૧૩ સયાગી ગુણ
૨ સાસ્વાદન ગુણસ્થાનક. ૪ અવિરતિ ગુણુ
૬ સર્વ વિરતિ ગુણ
૮ અપૂર્વ કરણે ગુણુ
૧૦ સુક્ષ્મ સપરાય ગુણ
૧૨ ક્ષીણમેાહ ગુણુ
૧૪ અયાગી ગુણ
ઉપર જે પ્રકૃતિના નાશ થાય છે તેમાં નાશ એમ જ લખ્યુ છે, તે સત્તામાંથી નાશ થાય તેમ સમજવુ નહિ, પરંતુ બંધમાંથી નાશ થાય છે અને જયાં મધ બંધાતા નાશ થયા તેા પછી સત્તામાં રહેલા કર્મને નાશ થવાને કાંઠ કણ નથી. માટે બંધમાંથી જે નાશ કરવા તેજ ખરૂ તા કાણુ છે. પ્રથમ ગુણ સ્થાનકે ૧૬ પ્રકૃતિના નાશ થાય છે તે ૧૬ પ્રકૃતિનાં નામ બતાવે છે—નરકત્રિક (ગતિ, આયુ, અનુપૂર્વી ) અતિ ચતુષ્ક ( એક પ્રિય, એઇન્દ્રિય તૈઈન્દ્રિય, ચૌરિદ્રિય ) સ્થાવર ચતુષ્ક ( હુંડક સંસ્થાન, આતાપ નામ કર્યાં, છેવટુ સંધયણ, નપુંસક વેદ ) ૧ મિથ્યાત્વ માહતીય, ૧૪ નામ કર્મની અને ૨ માહનીય કર્મની—એમ મળી ૧૬ પ્રકૃતિના નાશ અત્રે થાય છે. આ ઉપરથી જ આપણે વિચારીએ કે સર્વ જીવા પ્રથમ ગુણુસ્થાનકે છે, એમ કહીએ તા કેટલો વિરોધ આવે છે? કેમકે જ્યાં પ્રકૃતિને નાશ થાય છે, તેમાં પણ સવ ક'માં બલવાન મેાહનીય કર્મની, મિથ્યાત્વ માહતી જેવી કમ પ્રકૃતિના નાશ કરે છે, તો ‘ કે માળે ડે’ એ વયનને વિચારતાં જણાય છે કે જેણે એક પ્રકૃતિના અધથી નાશ કર્યો તે ૧૫૮ પ્રકૃતિને પણ નાશ કરશે, તેમ જેણે ૧૬ પ્રકૃતિનો નાશ કર્યાં તા ૧૫૮ પ્રકૃતિના નાશ કર્યાં વિના કેમ રહે? અર્થાત્ ન જ રહે, આ કારણથી અત્રે સર્વ જીવોને મિથ્યાત્વ ભૂમિમાં કહ્યા છે.
૩૦-(૨) ગુણુસ્થાનકે ૨૫ પ્રકૃતિનો નાશ થાય છે, તિર્યંચત્રિક, થીગૃહીત્રણ, દુર્વાંગ્યત્રિક, અનંતાનુબંધી ચતુષ્ક, મધ્યમના ચાર સ ધૈયણ, તથા ચાર સસ્થાન, નીચગોત્ર, ઉદ્યોત નામકર્મ, અશુભ વિહાયતિ, વેદ, ગોત્રની ૧, મેાહનીની ૫, દર્શનની ૩, અને નામનો ૧૬, એમ સર્વ મળી ૨૫ પ્રકૃતિનો નાશ થાય છે.
૩૧–( ૩ ) ગુણસ્થ નકે-દેવાયુ તથા મનુષ્યાયુ, એ એ પ્રકૃતિને અંધ પડતા ની, બાકી બીજી એ પ્રકૃતિને અત્રે નાશ થતા નથી.
૨૨-૪) ગુણસ્થાનકે છછ તે બંધ અને ૧૦ ના નાશ થાય છે, વજ્ર