________________
[નિયમા શા માટે ?
•
રહિત હાય તા તેને અજ્ઞાની જ જાણવા, કારણ કે તેનું જ્ઞાન શૂન્યફળવાળુ છે. અંધ મનુષ્ય આગળ લાખાક્રાડા દીવા પ્રકટાવ્યા હાય તે પણ શું કામના?'
જેમ ચંદનના ભાર વહન કરનારા ગધેડા તેના ભારના જ ભાગી થાય છે, પણ તેની સુગંધના ભાગી થતા નથી, તેમ (સમ્યક્ ) ચારિત્રથી રહિત એવા જ્ઞાની પઠન— ગુણુન—પરાવર્તન—ચિંતનાદિ કષ્ટના ભાગી થાય છે, પરંતુ તેનાથી પ્રાપ્ત થનાર સિદ્ધિલક્ષણ સદ્ગિતના ભાગી થતા નથી.’
૩–સંયમસિદ્ધિનું મહત્ત્વ
સયમની સાધના અંગે તેઓ કહે છેઃ
· અસંયમી પુરુષ ધન વડે ઈહલેાક કે પરલેાકમાં પેાતાની રક્ષા કરી શકતા નથી. ધનના અસીમ મેાહથી મૂઢ ખનેલા તે પુરુષ ન્યાયમાં પેાતાની સમક્ષ હાવા છતાં તેને જોઈ શકતા નથી. વિવેકરૂપી દીવા બૂઝાઈ જતાં માગ કથાંથી દેખાય ? -
‘સંસારી મનુષ્ય પેાતાના પ્રિય પૂરામાં પૂરાં કામેા કરી નાખે છે, પણ ભાગવવાના વખત આવે છે, ત્યારે તે ભાગવે છે. કાઈ સશુ વહાલું તેમાં ભાગ પડાવી શકતુ નથી.’ *
કુટુંબીઓને માટે જ્યારે તેનાં ફળ એકલા જ · દુઃખ
* આ વિષયમાં લૌકિક દૃષ્ટાંત નીચે મુજબ અપાય છે : એક ભીલને તેના પિતાએ ધનુર્વિદ્યામાં કુશલ બનાવ્યા હતા તથા જતા આવતા મુસાફરીને યુક્તિથી કેવી રીતે લૂંટી લેવા? તેનું પ્રયાગાત્મક