________________
ત્રીજું ચાતુર્માસ–અંગ દેશની રાજધાની ચંપાનગરીમાં.
ચેથું ચાતુર્માસ–પૃષચંપા નગરીમાં. (આ આખું ચાતુર્માસ ભગવાને ઉપવાસ કરીને યોગસાધનામાં વીતાવ્યું હતું. ત્યાર પછી રાઢના પ્રદેશમાં ગયા હતા.)
પાંચમું ચાતુર્માસ–ભલિપુરમાં. છઠું ચાતુર્માસ–ભદ્રિકાપુરીમાં. સાતમું ચાતુર્માસ–આલભિકા નગરીમાં. આઠમું ચાતુર્માસ–રાજગૃહમાં. નવમું ચાતુર્માસ–રાઢના જંગલી પ્રદેશમાં દશમું ચાતુર્માસ–શ્રાવસ્તી નગરીમાં. અગિયારમું ચાતુર્માસ વૈશાલીમાં. બારમું ચાતુર્માસ–ચંપાનગરીમાં
૧ર-ગેશાલક
ભગવાન મહાવીરે સાધનાકાલ દરમિયાન કેઈને ધર્મોપદેશ આપે ન હતું કે કોઈ શિષ્ય કર્યું ન હતું, આમ છતાં એક એવી ઘટના બનવા પામી હતી કે જેને ઉલેખ અહીં કરે જ જોઈએ.