________________
સંકેતસૂચિ વચને (ગાથાઓ)ની નીચે મૂળસ્થાન દર્શાવતા જે સંકેત મૂક્યા છે, તે નીચે પ્રમાણે સમજવા
અ. અધ્યયન આ આચારાંગસૂત્ર ઉ. ઉદ્દેશ ઉત્ત, ઉત્તરાધ્યયનસૂત્ર ઔપ પપાતિસૂત્ર ગા. ગાથા ચૂત ચૂલિકા છવાઇ જવાભિગમસૂત્ર દશ દશવૈકાલિકસૂત્ર દશામત. દશાશ્રુતસ્કંધસૂત્ર પ્રતિ પ્રતિપત્તિ પ્રશ્ન પ્રશ્નવ્યાકરણસૂત્ર ભગટ ભગવતીસૂત્ર શ્રુ શ્રુતસ્કંધ સૂ સૂત્રકૃતાંગસૂત્ર
સ્થા સ્થાનાંગસૂત્ર જ્ઞા જ્ઞાતાધર્મકથાંગસૂત્ર