________________
પરભવ ]
એમ સમજવુ' જોઈ એ કે દેવાના કામભાગથી મનુષ્યના કામભાગેા ઘણા તુચ્છ છે અને દેવાના કામલેગા તથા આયુષ્ય મનુષ્યના કામભેાગા તથા આયુષ્ય કરતાં હજારો ગણા વધારે છે.
૩૮૧
પ્રજ્ઞાવાન એટલે જ્ઞાન-ક્રિયા આરાધક આત્મા મૃત્યુ પછી દેવલાકમાં જાય છે અને ત્યાં તેની સ્થિતિ અનેક નયુત× વર્ષોં સુધી થાય છે. તેને દુબુદ્ધિવાળે! મનુષ્ય સે વર્ષોંથી પણ એછા આયુષ્યવાળા એવા માનવજીવનના કામલેાગ માટે હારી જાય છે.
जहा य तिन्नि वणिया, एगोऽत्थ लहई लाहं, एगो मूलं वि हारिता, ववहारे उवमा एसा,
मूल घेत्तू ण निग्गमा । एगो मूलेण आगओ ।। २२ ।। आगओ तत्थ वाणिओ । एवं धम्मे वियाह || २३ || [ ઉત્ત॰ અ॰ ૭, ગા૦ ૧૪-૧૫]
ત્રણ વિણકા મૂળ પુજી લઈ ને ઘરમાંથી નીકળ્યા. તેમાંથી એકે લાભ ઉડાવ્યેા, ખીજાએ મૂળગા કર્યાં અને ત્રીજો મૂળ પુંજીને પણ હારી ગયેા, તેમ ધર્મના વિષયમાં પણ જાણે!.
माणुसत्तं भवे मूलं, लाभो देवई भवे ।
मूलच्छेएण जीवाणं, नरगतिरिक्खत्तणं धुवं ॥ २४ ॥ [ ઉત્ત॰ અ॰ ૭, ગા॰ ૧૬ ]
મનુષ્યભવ એ મૂલ ધન છે, દેવગતિ એ લાલ છે × નયુતનું માપ પહેલી ધારામાં બતાવેલું છે.